ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશે કોવિશિલ્ડ વેક્સિન લીધી.
રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે આજે કલેકટર અજયપ્રકાશે કોવિશિલ્ડ વેકસીન લીધી હતી. કલેકટર અજયપ્રકાશે વેક્સિન લીધા બાદ જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૬ જાન્યુઆરીથી વેકસીન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લાના ફન્ટ લાઈન કોરોના વોરિર્યસ તબીબો અને પોલીસ વિભાગના કર્મચારીઓને વેક્સિન આપી રક્ષિત કરવામાં આવ્યા છે. સરકારની […]
Continue Reading