ભાજપે ઉજવ્યો ‘સમર્પણ દિવસ’ : વડોદરા જિલ્લા ભાજપ પાર્ટીના તમામ ઉમેદવારોએ પ્રજાના કાર્યો કરવાનો લીધો સંકલ્પ..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજકીય માહોલ જામ્યો છે, ત્યારે ગતરોજ પંડિત દિન દયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને ભાજપ દ્વારા ‘સમર્પણ દિવસ’ તરીકે ઉજવવામાં આવી હતી. જે અંતર્ગત વડોદરા જિલ્લાના વરણામાના ત્રીમંદિર ખાતે વિશેષ કાર્યક્રમમાં એકત્રિત થયા હતા.જેમાં સી.આર.પાટીલ લાઈવ ઉપસ્થિત રહી સૌ કાયૅકરો, ભાવી ઉમેદવારો- સંગઠનના આગેવાનોવ પાસે પ્રજાલક્ષી કામો કરવાની તેમજ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ ગૌરક્ષક પાંજરા પોળ દ્વારા શ્રીરામ મંદિર નિધી સમર્પણમાં એક લાખનું અનુદાન આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ શ્રીરામ જન્મભૂમિ તિથૅ ક્ષેત્ર નિધી સમૅપણ અભિયાન અંતર્ગત કેશોદ ગૌરક્ષક પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા એક લાખનું સમર્પણ કરવામાં આવ્યું, સમૅપણ માટે ટ્રસ્ટી કાન્તીભાઈ ડાભીએ ચેક અપૅણ કર્યો હતો.આ પ્રસંગે માનનીય દેવજીભાઈ રાવત (કેન્દ્રીય મંત્રી વિશ્ચ હીન્દુ પરીષદ) અખિલ ભારતીય પ્રમુખ સામાજિક સમરસતા કીરીટભાઇ મિસ્ત્રી ( પ્રાંત સહ મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ )ની […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સૌથી મોટા આંકોલવાડી ગીર ગામે રક્તદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકા લેઉવા પટેલ સમાજના વરિષ્ઠ યુવા અગ્રણી અને ગીર-સોમનાથ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ સોજીત્રા ના ધર્મપત્ની સ્વઃનીતાબેન ઉ.વ. 42 નું અકાળે અવસાન થતા તાલાલા તાલુકામા ખેડૂતોને સંગઠિત અને જાગૃત કરવા ભારતીય કિસાન સંઘમાં સ્વઃ નીતાબેને આપેલ યોગદાન બદલ સ્વર્ગસ્થ ખેડૂત પુત્રી સ્વઃનીતાબેનના સ્મરણાર્થે તાલાલા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકાની ચુંટણી માટે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલુ…

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ વહીવટી તંત્ર દ્વારા મતદારયાદી અને મતદાન મથકો ની આખરી પ્રસિદ્ધી લટકમેળ… રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી દીધી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કુલ નવ વોર્ડનાં ઉમેદવારો મેદાનમાં ઉતારવા પ્રાથમિક પ્રક્રિયા પુર્ણ કરી દેવામાં આવી છે ત્યારે […]

Continue Reading

કાલોલ તાલુકાના બેઢિયા ગામના ડૉ.મહેશ ચૌહાણે રાષ્ટ્રીય સ્તરે બેઢિયા ગામનું નામ રોશન કર્યું.

બેઢિયા ગામમાં પ્રથમ પી.એચડી. થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર યુવાન ડૉ.મહેશ ચૌહાણ મૂળ સમાજશાસ્ત્ર વિષય સાથે સંકળાયેલા હોવાથી શિક્ષણ,યુવા વિકાસ, કુરિવાજો, મહિલા આરોગ્ય જેવી અનેક સામાજિક બાબતોમાં રચ્યાપચ્યા રહે છે. એક શિક્ષિત પરિવારના સભ્ય તેમજ એક જવાબદાર નાગરિક હોવાને કારણે કંઈક નવીન અને વિકાસાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સમાજ ઉપયોગી બનવાનું તેમનું ધ્યેય તેમના પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને સામાજિક […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ મેનેજર એસ.જે.જોષીની નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યો..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ને રવિવારના રોજ યોજાનારી નર્મદા જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ મેનેજર એસ.જે.જોષીની નર્મદા જિલ્લાના ચૂંટણી નિરીક્ષક તરીકે કરાયેલી નિમણૂંક સંદર્ભે જોષીએ ગઇકાલે રાજપીપળા ખાતે […]

Continue Reading

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રોની નોંધણી..

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લા પંચાયતની ખોપી બેઠક માટે ૧, નાંદોદ તાલુકા પંચાયતની બેઠકો માટે ૪ અને સાગબારા તાલુકા પંચાયતની બેઠકો માટે ૩ ઉમેદવારી નોંધાઈ, રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે આજે ૧૪ ઉમેદવારી નોંધાઈ.. આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના આજે ત્રીજા દિવસે તા.૧૦ મી ફેબ્રુઆરી, […]

Continue Reading

શહેરા ખાતે EVM થી કેવી રીતે મતદાન કરવું તેનો ડેમો બતાવીને સમજ અપાઈ..

રિપોર્ટર:પાર્થિવ દરજી,શહેરા શહેરા નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદારો યોગ્ય રીતે મત આપી શકે તે માટે EVM થી કેવી રીતે મતદાન કરવું તેનો ડેમો બતાવીને સમજ અપાઈ હતી. આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ પંચમહાલ જિલ્લાના શહેરામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સાથે-સાથે નગરપાલિકા ચુંટણી પણ યોજાવાની છે, જેને લઈને શહેરા નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી કરવા માંગતા લોકો ઉમેદવારી ફોર્મ […]

Continue Reading

ડભોઈ-કરનેટ રોડ ઉપર ઓવરલોડ કપાસની ગાંસડીઓ ભરેલી ગાડીને વિદ્યુત વાહક વાયર અડી જતા આગ લાગી..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ તરફથી સંખેડા તરફ કપાસની ગાંસડીઓ ભરી જતી ગાડી ઓવરલોડ ભરેલ હોય બોરીયાદ અને કરનેટ રોડ પરથી પસાર થતાં રોડ પર આવેલ એમ.જી.વી.સી.એલના ખુલ્લા તારને અડી જતા કપાસની ગાંસડીમાં આગ લાગી જવા પામી હતી. જ્યારે આગ ભયંકર રૂપ ધારણ કરતાં ડભોઈ કરનેટનો વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. જ્યારે આકસ્માત […]

Continue Reading

ડભોઇ નગરપાલિકાની ૩૬ બેઠકો માટે ૨૧૩ અને તાલુકા-જિલ્લા પંચાયતના ૯૯ ફોર્મનો ઉપાડ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરપાલિકાના કુલ વોર્ડ ૯ માં કુલ ૩૬ બેઠકો આવેલ છે છેલ્લા બે દિવસમાં ૨૧૩ ફોર્મ નગરપાલિકાની બેઠકના ગયા છે જ્યારે નગરપાલિકા વોર્ડ નંબર ૮ માં અનુસૂચિત આદિજાતિ સ્ત્રી ઉમેદવારનું એક ફોર્મ ભરાયું હતું. મંજુલાબેન ઘનશ્યામભાઈ તડવીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવેલ છે નગરપાલિકાની બેઠક પર ખાતું ખોલ્યુ હતું જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા […]

Continue Reading