કોરોના અપડેટ ભાવનગર: ગતરોજ જિલ્લામાં ૩૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૪૨ દર્દી થયા કોરોનામુક્ત થતા રજા અપાઈ.
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા ગતરોજ ૩૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૨૭૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૧૮ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના અધેલાઈ ગામ ખાતે […]
Continue Reading