અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના આબલીયાળા ગામે મજુરોની મજુરી સરકાર ને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ખાંભા તાલુકાના ભાજપ મહામંત્રી અને આબલીયાળા સરપંચ ભાવેશભાઈ જાદવ દ્વારા મજુરી આપવી.
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા કોરોનાની મહામારીમાં તુલસીશ્યામ રેંજના રબારીકા રાઉન્ડની આંબલિયાળા વિડીમાં આશરે 2 મહિના પહેલાની ઘાસ પ્રેસીંગની 12 જેટલા મજૂરોની મજૂરી વન વિભાગની બેદરકારીને કારણે બાકી હતી જે મજૂરોએ સરપંચ ભાવેશભાઈ જાદવને 19/4/2020 ના રોજ લેખિતમાં રજૂઆત કરતા સરપંચ 21/4/2020 ગુજરાત રાજ્યના વનમંત્રીશ્રી ગણપતભાઈ વસાવા સાહેબને જી-મેલ દ્વારા રજુઆત કરતા તાત્કાલીક કાર્યવાહી કરતા મજૂરીની ચૂકવણી […]
Continue Reading