સોખડા હરિધામ મંદિર પરિસરમાં લીમડા વન ખાતે આજે હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
5 પંડિતો દ્વારા આજે સવારથી અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરવામાં આવી હતી. હાલ સોખડાના લીમડા વનમાં વેદોક્ત મંત્રોચ્ચારો સાથે અંતિમ સંસ્કારની વિધિ શરૂ કરવામાં આવી છે. સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ કરાવવામાં આવી રહી છે. જેમાં માત્ર સંતો અને અગ્રણીઓ હાજર રહ્યા છે. […]
Continue Reading