ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામમાંથી રૂ.૨,30,૫૬૦ ના મુદ્દામાલ સાથે 7 જુગારીયાઓને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ..
રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય દ્વારા વડોદરા ગ્રામ્યમાં થતી ગેરકાયદેસર ની પ્રવૃત્તિઓ આચરતાં ઈસમો ઉપર નાકાબંધી કરી વોચ રાખવા માટેની સુચનાઓ આપવામાં આવેલ હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી અને પી.એસ.આઇ એલ.સી.બીની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. જેના આધારે બાતમીદારો પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે કાયાવરોહણ […]
Continue Reading