અમદાવાદ કલેક્ટર દ્વારા અમદાવાદ જિલ્લાના નગરપાલીકા વિસ્તારમાં કોવિડ-૧૯ની સ્થિતીની સમીક્ષા કરાઇ.
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ અમદાવાદ કલેક્ટર ઓફિસમાં જિલ્લાની તમામ નગરપાલીકાના ચીફ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, અર્બન હેલ્થ ઓફિસરની મીટીંગ યોજાઇ અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે જિલ્લાની તમામ નગરપાલીકાના ચીફ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, અર્બન હેલ્થ ઓફિસરની મીટીંગ યોજાઇ હતી. અમદાવાદ કલેક્ટર કે.કે નીરાલા, આર.સી.એમ મનિષ બંસલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શિલ્પા યાદવની ઉપસ્થિતીમાં આયોજિત મીટીંગમાં અમદાવાદ જીલ્લાના નગરપાલીકા વિસ્તારની કોવિડ-૧૯ની સ્થિતી અંગે સમીક્ષા […]
Continue Reading