આમોદ શહેરની મેઈન બજાર લોકોની અવર-જવર થી ધબકતું થયું.
રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ ગુજરાત નાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્ય માં જાહેર કરેલ લોકડાઉંન ૪.૦ ની નવી ગાઈડ લાઈન મુજબ કન્ટેનમેન્ટ એરિયા અને નોન કન્ટેનમેન્ટ એરિયા એમ બે ભાગ પાડી ને મહત્વ ની છૂટછાટ આપવામાં આવી છે. કોરોના સક્ર્મણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિ અને રોજની જીવન વ્યવહારની ગાઈડલાઈન મુજબ છૂટછાટ આપવામાં આવી છે. […]
Continue Reading