હિંમતનગર તાલુકાના વિસ્તારમાં નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદી ઝાપટા..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા હિંમતનગર તાલુકાના વિસ્તારોમાં અચાનક કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી ઝાપટું પડવાથી “મા” અંબાની પ્રથમ નવરાત્રીના દિવસ માં જ વરસાદ વરસ્યો ..ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી હતી.નવરાત્રિના પ્રથમ દિવસે બપોરમાં વરસાદી ઝાપટુ પડતા નવરાત્રી રસિકોમાં ખૂબ નારાજગી જોવા મળી હતી..જો આ મુજબ કાયમ વરસાદ વરસતો રહેશે તો આગામી દિવસોમાં પણ લઇ લોકોમાં થોડી […]

Continue Reading

ઈડર તાલુકાના ચિત્રોડા ગામે નવદુર્ગા ગરબી મંડળ દ્વારા નવરાત્રિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી…

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયાસા સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં તારીખ 7/10 /2021 ને ગુરુવાર થી શરૂ થતાં શારદીય નવરાત્રિનો પ્રારંભ..ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં આવેલા વારાહી માતાના ચોક માં વર્ષો થી પરંપરા મુજબ ચાલતા નવરાત્રિ નો પ્રારંભ. વર્ષ 2020 માં કોરોનાના લીધે નવરાત્રિમાં આરતી સિવાય તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા. અને ખેલૈયાઓ ખૂબજ નિરાશ થયા હતા..પરંતુ વિતેલા વર્ષો […]

Continue Reading

માઉન્ટ આબુમાં બાઇક ચાલક પર 11kv જીવતો વીજ વાયર પડતા આગ લાગી.

અહેવાલ:–સુરેશ રાણા, બનાસકાંઠા આગ લાગતા બન્ને બાઇક સવાર આગમાં લપેટાઈ મૃત્યુ પામ્યા હતા.-રાજસ્થાનના મીની કાશ્મીર તરીકે જાણીતા પર્યટક શહેર માઉન્ટ આબુ માટે દુઃખદ સમાચાર છે, કારણ કે આજે સવારે લગભગ 4:15 વાગ્યે, પ્રત્યક્ષદર્શીઓએ જાણ કરી હતી. કે માઉન્ટ આબુ રસ્તા પર બાઇકમાં આગ લાગી છે. માહિતી મળતાની સાથે જ માઉન્ટ આબુ પોલીસ સ્થળ પર પોહચી […]

Continue Reading

છેલ્લા છ વર્ષથી ગુજરાત તથા રાજસ્થાન રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ધાડ,ઘરફોડ તથા પશુ ચોરીના ગુનામાં ભાગતા ફરતા આરોપી ઝડપાયા..

રિપોર્ટર :શાહબુદ્દિન સિરોયા સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષક,અભય ચુડાસમા,ગાંધીનગર વિભાગએ એ.ટી.એસએ ભાગતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરી હતી. જે અન્વયે નીરજ કુમાર બડગૂજર પોલીસ અધિક્ષક,સાબરકાંઠાએ આપેલી સુચના અન્વયે વાય.જે.રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર,એસ.ઓ.જી.સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પો.સ.ઇ. કે.કે.રાઠોડ તથા એ.એસ.આઇ.જયપાલસિંહ અર્જુનસિંહ તથા એ.એસ.આઇ. સુરેખાબેન નવલસિંહ તથા એ.એસ.આઇ. સીતાબેન ભરતભાઇ તથા અ.હે.કોન્સ. ભાવેશકુમાર રામજીભાઇ તથા અ.હે.કોન્સ. કાળુભાઇ દેવાભાઇ તથા […]

Continue Reading

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ને ચાર વર્ષ પૂર્ણ થતા સાબરકાંઠા હિંમત નગર ટાવર વિસ્તારમાં તેની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ને તારીખ:-૦૬/૧૦/૨૦૨૧ ના રોજ ચાર વર્ષ પૂર્ણ થતા હિંમતનગર ટાવર વિસ્તારમાં સબંરાકાંઠા એમ. એલ.એ રાજુભાઈ ચાવડા તથા સાબરકાંઠા ફોરેસ્ટ ડી.એફ.ઓ, યોગેશ દેસાઈ તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પ્રોગ્રામ મેનેજર ર્ડો.મયંક પટેલ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા જી.વી.કે ઇમર્જન્સી દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.

Continue Reading

ગટર લાઇનનું પાણી પીવાના પાણીમા ભેળ સેળ થતું હોવાનું ગ્રામજનોનો આક્ષેપ.

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા વિરાવાડા ગામમાં પીવાના પાણીમા ગટર લાઇનનું પાણી ભરાઈ જવા થી રોગ ચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.હિંમતનગર પાસે આવેલા વિરાવાડા ગામની અંદર ઘણા લોકો ખરાબ દુષિત પાણી પી રહયા છે. તેવું લોક મુખે જાણવા મળતા અમારી મીડિયા ટિમ દ્વારા સ્થળ તપાસ કરી ગ્રામજનોની મુલાકાત લીધી હતી.ત્યારે જાગૃત ગ્રામજનો દ્વારા પંચાયત […]

Continue Reading

ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ થયેલા સગીર બાળક તેમજ અપહરણ કરનારને ગણતરીના કલાકોમાં શોધી કાઢી સગીરના માતા પિતાને પરત સોંપાઈ..

રિપોર્ટર :શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજકુમાર બડગૂજર તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણ ઇડર વિભાગનાઓએ આવનારી નવરાત્રી તહેવાર અનુસંધાને તકેદારી સારૂ પેટ્રોલીંગ રાખવા તેમજ હ્યુમન ટ્રાફીકીંગના બનાવો રોકવા સતત પ્રયત્નશીલ રહેવા સુચન સહ માર્ગદર્શન આપ્યું હતું. જેની મદદથી ગત રોજ ઇડર ટાઉન વિસ્તારના રહેવાસી દીનેશભાઇ પ્રહલાદભાઇ હનુમાનપ્રસાદ […]

Continue Reading

સાબરકાંઠા જીલ્લામાં અસામાજીક પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી બે ઇસમોની અટકાયત કરી..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા નીરજ કુમાર બડગુજરએ સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનની તેમજ સમાજમાં ભય ફેલાવી મારામારી કરી ધામધમકી આપી લોકેને ડરાવી ધમકાવી અસમાજીક પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ અટકાયતી પગલાં લેવાના આદેશ મુજબ પો.ઇન્સ. એમ.ડી.ચંપાવત એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.શાખા દ્વારા અસમાજીક પ્રવૃત્તી કરતા પ્રોહિબીશનના બુટલેગર […]

Continue Reading

ઈડર તાલુકાના ઈટડી ગામે ખેતર ની ઓરડી આગળ જુગાર રમતા ૫ જુગારીયાઓ ઝડપાયા હતા..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા ફરિયાદમાં તારીખ 4/10 /2021 ને સોમવારે રાત્રિ ના 10. 30 વાગ્યા ના સમયે હિંમતનગર એલ. સી. બી સ્ટાફ ના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિજય કુમાર, આસીસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સનત કુમાર, આસીસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રહષૅ કુમાર ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રમતુંજી મણાજી જાદર ,પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા હતા..તે દરમિયાન ખેતરની ઓરડી આગળ ગંજી […]

Continue Reading

સ્ટેટ તથા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓનુ સમારકામ કરી ‘માર્ગ સુધારણા’ અભિયાન ઠેર-ઠેર હાથ ધરાયુ..

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમા આવેલા રાજ્યધોરી માર્ગ ઉપર ચોમાસાના ભારે વરસાદને કારણે ઠેર ઠેર ખાડાઓ પડી જતા, તેના સુધારણાનુ કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયુ છે..સાબરકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ઠેર ઠેર વરસાદી પાણીને કારણે ખાડાઓ પડી ગયા છે. નરોડા-દહેગામ-હરસોલ, […]

Continue Reading