છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવળગામમાં ઈદ તથા રક્ષાબંધનના તહેવારોને લઈ શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર કવાંટ તાલુકાના પાનવળ ગામમાં બકરી ઈદ તથા રક્ષાબંધનનો પર્વ આવતો હોવાથી પાનવળ પોલીસ સ્ટેશનના પો.એસ.આઇ જી.બી ભરવાડ દ્વારા ગામના બંને સમાજ ના આગેવાનો ને તેમજ સરપંચ અને ડેપ્યુટી સરપંચ ને બોલાવી શાંતિ સમિતિ ની મીટીંગ કરતા જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે તેવામાં પાનવળ સહિત પંથક […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવળ ગામના આંગણવાડીના બાળકોને ઘરે ઘરે જઈ પોષ્ટિક આહાર સુખડીનું વિતરણ કરાયું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકારી આંગણવાડીઓના બાળકો કોરોના વાઇરસ થી સંક્રમિત ના થાય તે હેતુ થી પોતાના ઘરે રહી અભ્યાસ કરતા હોય છે ત્યારે બાળકોને પોષ્ટિક આહાર મળી રહે તેના માટે આંગણવાડી ના કર્મીઓ દ્વારા ઘેર ઘેર જઈને સુખડી વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત પાનવળ ગામે આવેલી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવળમાં ચાર કોરોના પોઝિટિવ કેસ આવતા કેન્ટનમેન્ટ ઝોન જાહેર કરાયા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવ દવાખાનાના મેડિકલ ઓફિસર શૈલેષભાઈ રાઠવા દ્વારા તારીખ ૨૮ ના રોજ પાંચ ઈસમો ના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ચાર ઈસમોના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા જેઓ તમામ પાનવળ ના હતા જેમના પાનવળ રોહિતવાસમાં રહ્યા એક ઈસમ તેમજ એસ.બી.આઇ.બેંક માં ફરજ બજાવતા કર્મચારી ઓ હતા જે સંક્રમિત થયા […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકોની ભરતી ન તથા પ્રતીક ધરણાંનો પ્રારંભ કરાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકોની ભરતી ન તથા આ ભરતી માટે જરૂરી એવી ટેટ,ટાટ ની પરિક્ષા ત્રણેક વર્ષ યોજાઈ હતી તેમાં લાયક બનેલા વિદ્યાર્થી ઓ ભરતી પ્રકીયા ની રાહ જોઈ રહ્યા છે. ત્યારે જાન્યુઆરી ૨૦૨૦ માં સરકારે ભરતી કરવાની હતી પરંતુ સાત મહિના થયા છતાં ઠેકાણું પડતું નથી ત્યારે યુવાઓ હવે રાજ્ય મા […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ઉત્પાત મચાવનારા બે વાનર ને બોડેલી વન વિભાગએ ઝડપી પાડ્યા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી માં આંતક મચાવતા વાનરો ને આજરોજ બોડેલી આર,એફ,ઓ ની ટીમ તથા તમામ રેન્જ સ્ટાફ ની મદદ થી બોડેલી ના સિવાજીનગર પટેલ કમ્પાઉન્ડ નજીક થી ભારે જહેમત બાદ પકડી પાડવામાં આવ્યા હતા પકડાયેલ વાનરો માનવભક્ષી બન્યા હોવાથી આજરોજ તેમને પકડી કેવડીયા સફારી પાર્ક માં મોકલી દેવાની તજવીજ વનવિભાગ દ્વારા […]

Continue Reading

છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ના કોવિડ-૧૯ દર્દીઓ માટે ડો.અનિલ ધાકરે ઇલેક્ટ્રિક કીટલીની ભેટ આપી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને પણ દાખલ કરવામાં આવે છે. આવા દર્દીઓને તેમના સગાઓને પણ મળવા પર પ્રતિબંધ હોય છે તેવામાં દર્દીઓને ખાસ કરીને ગરમ પાણી ની જરૂરિયાત હોય છે અને હોસ્પિટલ મા કદાચ પાણી ગરમ કરવાના સાધનો નો અભાવ હસે અને દર્દીને ચાની જરૂર હોય છે તેની ડોક્ટર થી વધુ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની લિન્ડા આદિજાતિ વિભાગની સ્કુલની બેદરકારી સામે આવી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકા ની લિન્ડા આદિજાતિ વિભાગ સ્કુલ ની ઘોર બેદરકારી સામે આવી હતી અને વિદ્યાર્થીઓને એકમ કસોટી ના પ્રશ્નપત્ર સાથે સ્કુલનું સાહિત્ય લેવા શિક્ષકો એ બોલાવ્યા હતા ધોરણ ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મોડલ સ્કુલમાં ઉમટી પડ્યા હતા શિક્ષણ વિભાગના પરિપત્રનો અમલ કરવામાં આવ્યો ન […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા થી કેવડીયાનો માર્ગ બિસ્માર હાલત માં જોવા મળ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર તણખલા થી કેવડિયા કોલોનીનો માર્ગ હાલ સાવ બિસ્માર થઈ પડ્યો છે. નસવાડી- તણખલા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો આ મહત્વનો માર્ગ છે. સરકારી તંત્ર દ્વારા આ માર્ગ પર ધ્યાન અપાતું નથી છેલ્લા બે વર્ષથી આ રોડ પર ઠીંગણા જ મારવા માં આવે છે. ખબર વિસ્તારથી નસવાડી- તણખલા થી કેવડીયાકોલોની- સ્ટેચ્યુ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાનાના નસવાડીમાં આવેલ મેમન કોલોનીમાં કોરોનાને કારણે ૫૬ વર્ષના આધેડનું મોત.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મેમણ કોલોની વિસ્તારમાં રહેતા ૫૬ વર્ષીય આધેડ નું કોરોના વાઇરસ ના કારણે મોત નિપજ્યું હતું તે મેમણ કોલોની માં પેન્સી સોડા ની ફેક્ટરી ની સામે ની ગલી માં રહેતા હતા અને પાન પડીકી ની દુકાન ધરાવતા હતા એહમદ શાહ ઇન્દુ શા દિવાન ઉં.વ.૫૬ ની તબિયત નાજુક હોવાથી બોડેલી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે ૫.૭૦.૫૩૫ નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી ને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે આજરોજ નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તાર માં પ્રોહી પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન બાતમી મળતા પોલીસ સબ ઇસ્પેકર સી.ડી પટેલ તથા પોલીસ સ્ટાફ દ્વારા એક સોનાલિકા ટેક્ટર ભૂરા કલર નું જેની ટ્રોલી ની અંદર ચોર ખાનું બનાવીને લઈ જવાતો ભારતીય બનાવટ ના ઇંગીલશ દારૂ જેમાં (૧) ભારતીય બનાવટ […]

Continue Reading