અમરેલી: બગસરા શહેરમાં ધારી બગસરા વિધાનસભા પરેશ ધાનાણી ના વરદ હસ્તે ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરાયું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરા શહેરમાં કોંગ્રેસ પાર્ટીના નેતા અને ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના વરદહસ્તે બગસરા શહેર કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના ધારી બગસરા ના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયા, પુંજાભાઈ વંશ, હર્ષદભાઈ રીબડીયા તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી ધારી બગસરા વિધાનસભા સીટ ના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયા વધુ મત સાથે […]

Continue Reading

બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ ધારી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયાના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ઉમેદવારો દ્વારા હાલ તેમના મતવિસ્તારમાં ચૂંટણીપ્રચારની કામગીરી શરૂ કરવામાં આવી છે.ત્યારે ધારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયા દ્વારા તેમના મતવિસ્તારમાં ચૂંટણીપ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.ત્યારે અલગ અલગ વિસ્તારના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમજ કાર્યકર્તાઓએ હાલ તેમની સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે ત્યારે લોકો દ્વારા હાલ […]

Continue Reading

બગસરા: ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનરે પલટી મારી.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરામા જેતપુર રોડ ઉપર ઈદગાહ પાસે રાત્રિના સમયે ટ્રક પસાર થઈ રહ્યું હતું. ત્યારે ડ્રાઈવરે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તેલ ભરેલુ કન્ટેનર પલટી મારી જતા, સીંગતેલની નદીઓ વહેતી થઈ હતી. આ કન્ટેનર જુનાગઢ થી પીપાવાવ પોર્ટ જતુ હતું. ટ્રક નો નંબર જીજે 14W2862 છે . આ ટેન્કરમાં આશરે ૨૭ ટન સીંગતેલ ભરેલું […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ

રીપોર્ટર : એન ડી પંડયા, બગસરા સુડાવડ ગામમાં 2 કલાકમાં 4 થી 5 ઇચ વરસાદ વરસતા ખેડૂતોના પાકને મોટા પ્રમાણ નુકસાન થયું હતું. બગસરાના સુડાવડ ગામમાં 4 થી 5 ઇચ વરસાદ પડતાં ખેડૂતોને હાથમાં આવેલ પાકમાં ભારે નુકસાની સહન કરવી પડી છે. ખેડૂત દ્વારા 20 વિઘામાં કપાસનું વાવેતર કરવામાં 2 લાખ જેવો ખર્ચ કરવામાં આવ્યો […]

Continue Reading

બગસરા: નાગરિક સહકારી શરાફી મંડળી દ્વારા સ્નેહમિલન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરા નાગરિક સહકારી શરાફી મંડળી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમમાં મંડળીના ચેરમેન રશ્વિનભાઈ ડોડીયા તેમજ મંડળીના મેનેજિંગ ડિરેક્ટર નિતેશભાઇ ડોડીયા દ્વારા આવેલા મહેમાનો તેમજ શહેરીજનો નો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમજ આ તકે ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી, શરદભાઇ લાખાણી પ્રાસંગિક પ્રવચન આપી,આવેલા શહેરીજનોને સંબોધન પાઠવ્યું હતું.

Continue Reading

બગસરાના હડાળા ગામના ઉપસરપંચ સહિતનાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતાં કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો

રિપોર્ટર : એન ડી પંડયા, બગસરા. હાલ ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજકારણ ગરમાયુ. ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાએ લોકોને વધુંમા વધું ભાજપમાં જોડાય તેવી અપીલ કરી. જેથી બગસરા તાલુકાના હડાળા ગામે અને નાગરીક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ હડાળા ગામના ઉપસરપંચ રાજેશભાઈ વઘાસીયા સહિતનાં કાર્યક્રરો ભાજપમાં જોડાતાં કોંગ્રેસ પક્ષમાં ભૂકંપ સર્જાયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી […]

Continue Reading

રાજુલા : કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીના નિધનથી ધાખડા પરિવારમા શોકની લાગણી.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી એવા સ્વર્ગસ્થ રામકુભાઈ વલકુભાઈ ધાંખડાનાં નિધનથી ધાખડા પરિવાર પર આવી પડેલ દુઃખ બદલ રાજુલા શહેરની જનતા તથા વેપારી સમાજ ઊંડા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. તેમજ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલી આપવા દરેક વેપારી ભાઈઓએ પોતાના ધંધા -રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. બકુલભાઈ. બિ.વોરા (પ્રમુખ ચેમ્બરઓફપ્રમુખ-રાજુલા), […]

Continue Reading

તાલુકા હેલ્થ કચેરી રાજુલા દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત જનજાગૃતિ કામગીરી હાથ ધરાઇ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા તાલુકા હેલ્થ કચેરી દ્વારા કોવિડ-૧૯ની જન જાગૃતિ માટે શપથ લેવામાં આવી, વિશ્વમાં ચાલી રહેલ વૈશ્વિક કોરોના મહામારી અંતર્ગત તાલુકાથી ગ્રામ્યકક્ષા સુધી કોરોના અટકાયતના ભાગરૂપે ગામના છેવાડાના માનવી સુધી આ બીમારી વિશે વ્યાપક પ્રમાણમાં લોક જાગૃતિ આવે તે માટે ભારત સરકાર દ્વારા “કોવિડ-૧૯ જન આંદોલન અભિયાન” સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે, […]

Continue Reading

ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કોટડીયાએ ફોમ ભર્યુ

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીની ઉપસ્થિતિમાં નામાંકિત પત્ર ભરવા મળ્યું, તેમજ ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. પૂર્વ જિલ્લા પ્રમુખ પંકજ કાનાબારની આગેવાની હેઠળ સમગ્ર ટીમ કામ કરી રહી છે. ધારી વિધાનસભાની પેટા ચૂંટણી બેઠક ઉપર જેમનો ગઢ ગણાતી તેવા માજી કેન્દ્રીય મંત્રી મનુભાઈ કોટડીયાના […]

Continue Reading

બાબરાના ચમારડી ગામે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમ્મરના વરદહસ્તે સીસી રોડનું ખાતમુહૂર્ત અને નવનિર્મિત બ્લોક રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું

રીપોર્ટર : આદીલખાન પઠાણ, બાબરા બાબરા તાલુકાના ચમારડી ગામે આજ રોજ સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મરના વરદહસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. ચમારડી ગામે રૂ.૪૦ લાખ ના ખર્ચે સીસી રોડ બનાવવામાં આવશે તેમજ સીસી રોડનું પણ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું, સાથે ચમારડી ગામે લેરાનાથ મંદિર ચોકથી ગ્રામપંચાયત સુધી નવનિર્મિત બ્લોક રોડનું […]

Continue Reading