રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીની ઉપસ્થિતિમાં નામાંકિત પત્ર ભરવા મળ્યું, તેમજ ધારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. પૂર્વ જિલ્લા પ્રમુખ પંકજ કાનાબારની આગેવાની હેઠળ સમગ્ર ટીમ કામ કરી રહી છે. ધારી વિધાનસભાની પેટા ચૂંટણી બેઠક ઉપર જેમનો ગઢ ગણાતી તેવા માજી કેન્દ્રીય મંત્રી મનુભાઈ કોટડીયાના પુત્ર સુરેશભાઈકોટડીયા એ ઉમેદવારી નોંધાવી.