રાજકોટ: ગોંડલમા સરસ્વતી શિશુ મંદિર સ્કૂલમાં યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના સૌજન્યથી ભારત માતા તેમજ સ્વામી વિવેકાનંદની પ્રતિમાની વિધિવિધાન પૂર્વક સ્થાપના કરવામાં આવી હતી.
રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ અહીં ગોંડલની સરસ્વતી શીશુમંદીર સ્કુલમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના આયોજનમાં અને ઝોન સંયોજક અપૂર્વભાઈ મહેતા તથા જિલ્લા સંયોજક રજનીશભાઈ પટેલ અને નીતિનભાઈ ભેંસજાળિયા ના માર્ગદર્શન હેઠળ ભારત માતાની તથા સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમાની સ્થાપના વિધીવિધાન દ્વારા કરવામાં આવી હતી. તેમજ સાથેસાથે પુસ્તકાલય માટે કબાટ તથા 51 પુસ્તકો શીશુમંદીર સ્કુલને […]
Continue Reading