રાજકોટ શહેરની ગુંદાવાડીમાં મેઈન બજારમાં માસ્કના દંડને લઈ વેપારીઓમાં હોબાળો મચી ગયો હતો.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ શહેરની ગુંદાવાડીમાં મેઈન બજારમાં માસ્કના દંડને હોબાળો મચી ગયો હતો. વેપારીઓએ માસ્ક ન પહેર્યા હોવાના દંડની પહોંચ આપતા હતા. અંદાજે ૨૫ જેટલા વેપારીઓને દંડની પહોંચ મળતા વેપારીઓ ત્રણેક મહિલાઓ પાસે કર્મચારી હોવાનું આઈ.ડી કર્મચારી હોવાનો કોઈ આધાર રજૂ ન કરી શકતા વેપારીઓએ હોબાળો કરતા પહોંચ પકડાવનાર એક-બે લોકો ત્યાથી નીકળી ગયાનું […]

Continue Reading

રાજકોટમાં ગતરોજ બપોરે અમુક વિસ્તારોમાં ધોધમાર તો અમુક કોરા: રાજકોટમાં મોસમનો કુલ ૧૮ ઇંચ વરસાદ.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ શહેરમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહય ગરમી ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આજે બપોરે શહેરના અમુક સ્થળોએ ધોધમાર વરસાદ વરસી ગયો હતો તો અમુક વિસ્તારો કોરા જોવા મળ્યા હતા.શહેરના યાજ્ઞિક રોડ, યુનિ.રોડ, રીંગરોડ, મવડી સહિતના વિસ્તારોમાં થોડીવાર પણ સારો વરસાદ પડી ગયો હતો. જયારે અનેક વિસ્તારોમાં વાદળો થયા હતા. […]

Continue Reading

રાજકોટ શહેરમા સી.એમ.ના કાફલામાં પ્રોટોકોલ તોડી રજૂઆત કરવા દોડેલા પેટ્રોલપંપના સંચાલકની અટકાયત.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ શહેરમાં પધારેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કાફલો એરપોર્ટથી સીધો કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ એક નાગરિક મુખ્યમંત્રીને રજૂઆત કરવી છે. તેમ કહીને મુખ્યમંત્રીને રજૂઆત કરવા દોડયા હતા. જોકે મુખ્યમંત્રી સુધી પહોંચે એ પહેલાં જ ક્રાઇમબ્રાંચના પી.આઈ વી.કે.ગઢવી, પી.એસ.આઈ એસ.વી.સાખરા સહિતના સ્ટાફે તેને અટકાયતમાં લઇ […]

Continue Reading

રાજકોટ: કોરોના આંકડાકીય માહિતી અંગે મુખ્યમંત્રી અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર મુખ્યમંત્રી અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ બેઠકમાં મુખ્યમંત્રી દ્વારા તમામ આંકડાકીય માહિતી માંગવામાં આવી કોરોના મોત અંગે મુખ્યમંત્રી દ્વારા જવાબ માંગવામાં આવ્યો આંકડામાં જોવા મળતી વિસંગતતા અંગે પણ મુખ્યમંત્રી એ જવાબ માંગ્યો ડેથ ઓડિટ બાબતે પણ મિટિંગમાં વિગત મંગાવવામાં આવી મિટિંગમાં જિલ્લા કલેકટર , મનપા કમિશનર , જિલ્લાના આરોગ્ય અધિકારી , સિવિલ […]

Continue Reading

રાજકોટ: ભાવનગર જીલ્લાના ડી-ડીવી. પો.સ્ટેના ખુનના ગુનામા પેરોલ પર છૂટી ફરાર થયેલ આરોપીને શોધી કાઢતી રાજકોટ સ્કવોડ રેન્જની ટીમ.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં પેરોલ-ફર્લો વચગાળાના જામીન તથા જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડીપાડવા માટે એકશન પ્લાન બનાવી અસરકારક કામગીરી કરવા સ્કવોડના પો.સ.ઇ. જે.એસ.ડેલા નાઓને સુચના કરેલ જે અન્વયે ભાવનગર ડી-ડીવી. પો.સ્ટે.ના ખુનના ગુનામાં સને-૨૦૧૧ માં પકડાયેલ અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવતો અને ૬-માસથી પેરોલ ઉપર […]

Continue Reading

રાજકોટ: રાજકોટ એ.સી.બી પોલીસએ ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર ગુજરાત માં દારૂ ના દુષણ ને બનવા માટે પોલીસ વડા દ્વારા દારૂ જેવું ગેરકાયદેસર પ્રવૃત્તિ ને નેસ્તનાબૂદ કરવામાટે જણાવ્યું છે તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબનાઓ એ પ્રોહી / જુગાર ની બદીઓને નાબુદ કરવા કરવા આપેલ સુચના મુજબ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પો.ઇન્સ . એમ.એન.રાણા સાહેબના શીધા માર્ગદર્શન હેઠળ […]

Continue Reading

રાજકોટ: કોરોના વાયરસ ન ફેલાય તે અંગેના જાહેરનામાનો ભંગ કરનાર શ્રી જ્ઞાનદિપ વિધ્યાલય વીરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીગ્રામ પોલીસ.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર મહે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા ડી.સી.પી. . ઝોન -૨ મનોહરસીંહ જાડેજા સાહેબ તથા એ.સી.પી. પી.કે.દીયોરા સાહેબ ઉત્તર વિભાગ નાઓ દ્વારા હાલમાં વીશ્વરભરમાં નોવેલ કોરોના વાયરસ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશ દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ છે. જે તકેદારીના ભાગ રૂપે લોકોની વધુ અવર જવર […]

Continue Reading

રાજકોટ: રાજકોટ માંથી ડિગ્રી વગરનો નકલી ડૉક્ટર ઝડપાયો.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે જ્યારે બીજી તરફ રાજકોટમાંથી ડિગ્રી વગરનો નકલી ડૉક્ટર ઝડપાયો છે. ડિગ્રી વગરનો નકલી ડૉક્ટર છેલ્લા બે વર્ષથી દર્દીઓને દવા આપતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. ચોક્કસ બાતમીના આધારે રાજકોટ એસ.ઓ.જી પોલીસે આ નકલી ડૉક્ટરને ઝડપી પાડયો છે. રાજકોટના ગુલાબનગર શેરી નંબર ૨ […]

Continue Reading

રાજકોટ: જેતપુરમાં રક્ષાબંધનના પર્વ ઉપર સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વીર જવાનોને રાખડી મોકલાવી.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર ભાઈ-બેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધનના પર્વ ઉપર સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વીર જવાનોને રાખડી મોકલી અને આ રાખડી સરહદ ઉપર રાત દિવસ પોતાના પ્રાણની ચીંતા કર્યા વગર સેવારત વીર સૈનીકો માટે બહેનની હૃદયની લાગણીઓને વ્યક્ત કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા દરેક બહેનોના આશિર્વાદ […]

Continue Reading

રાજકોટ ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના અંગે રાજકોટ જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોના પર કાબુ મેળવવા ખાસ સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી હોવાનું આરોગ્ય સચિવે જણાવ્યું હતું. જેમાં ખાસ કરીને ડોર ટુ ડોર સર્વેલન્સ, જેમાં કોઈ ચિન્હો જણાય તો તેમને સારવાર, ધન્વંતરિ રથ દ્વારા ગામેગામ લોકોનું પરીક્ષણ અને નિદાન તેમજ “ઈતિહાસ” સોફ્ટવેરની એપ દ્વારા વિવિધ સ્પોટ નક્કી કરી કેસ હિસ્ટ્રી […]

Continue Reading