ગીર સોમનાથ: ઉના થી કચ્છ ” માતાના મઢ” ચાલીને યુવાનો રવાના..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના અંદાજીત ૭૫૦ કી. મી. રસ્તો પાર કરવા લગભગ ૧૫ દિવસ પહોંચતા લાગશે અને વિશ્વ લોકહિતનું કલ્યાણ હેતુ આ યાત્રા સતત ૧૬વર્ષથી ચાલું હોય માં શક્તિ ગ્રુપના સંઘપતિ જયેશભાઈ જણાવ્યું આ યાત્રાના સહયોગી યુવા કોળી સંગઠનના પ્રમુખ અલ્પેશ બાંભણીયા ન.સેવક રાજુભાઇ ડાભી તેમજ વિનોદભાઈ બાંભણીયા એ સહયોગ સાથે તમામ યુવાનોને જયઘોષ નાદ સાથે […]

Continue Reading

દેશ વિદેશનું વિખ્યાત… દીવનું નાગવા બીચ ખુલ્લું મુકાયું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ દેશ-વિદેશમાં વિખ્યાત દીવનુ નાગવા બીચ દીવ પ્રશાસનના આદેશથી આજરોજ કલેકટર સલોની રાયના આદેશથી નાગવા બીચ ખુલ્લું મુકાયું પરંતુ હાલ બીચમાં સ્વીમીંગ કરવાની મનાઈ છે. માત્ર બીચ ઉપર ફરવા જઈ શકાશે આજરોજ નાગવા બીચ ખુલ્લું મુકવા સમયે ટુરિઝમના પુષ્પેસન સોલંકી કાંતિભાઈ, શશીભાઈ તેમજ રાધિકા બીચ રિસોર્ટના રામજીભાઈ પારસમણીએ નાગવા સ્ટોલ ધારકો અને […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળના મધ્યમ વર્ગીય યુવાને ડિપ્લોમા એન્જિનિયરીંગમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ કમાંક પ્રાપ્ત કરી મેળવી સફળતા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના શિક્ષણ થી જ વ્યક્તિ ના જીવન મા પ્રકાશ થાય છે આ વાત ને સાબિત કરી છે વેરાવળ ના પટની સમાજ ના એક મધ્યમ વર્ગના વિદ્યાર્થી પંજા નોમાન ગુલામ હુસેન કે જે ઓમ એનજીનીયરીગ જૂનાગઢ ખાતે ડિપ્લોમા ઇન સોફ્ટવેર એનજીનીયરીંગ અભ્યાસ કરતો અને શરુઆત ના ૫ સેમેસ્ટર મા ખૂબ શ્રેષ્ઠ પરીણામ પ્રાપ્ત કરેલ […]

Continue Reading

ગીર સોમનાથ: એ.ટી.એમ થી નાણાંની ચોરી કરતા શખ્સને સત્વરે પકડી પાડતી વેરાવળ પોલીસને અભિનંદન પાઠવતા ઉષાબેન કુસકીયા..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના વેરાવળ શહેરના પ્રતિષ્ઠિત મહિલા એડવોકેટ અને ભારત સરકારના નોટરી તેમજ પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી એવા ઉષાબેન કુસકીયા વેરાવળ શહેરની મધ્યમાં ‘‘માધવ લેન્ડ-રેવન્યુ સર્વિસીસ‘‘ નામે મોટી ઓફિસ ધરાવતા હોય તેમના મોટા કારોબાર ને લઈને મોટા સ્ટાફ ધરાવતા હોય તમામ પ્રકારના દસ્તાવેજો અને રેવન્યુનું કામ કરતા હોય ઈ-સ્ટેમ્પિગ નું લાયસન્સ ધરાવતા હોય રોજ બરોજના […]

Continue Reading

ગીર સોમનાથ: માહિતી ખાતા દ્રારા પ્રકાશિત થયેલ પુસ્તકોનું વાંચન કરતા કલેકટર અજયપ્રકાશ..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ માહિતી ખાતુ ગાંધીનગર દ્રારા સરકારની વિવિધ લોકઉપયોગી યોજનાની પુસ્તિકાઓ તેમજ પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને પુરાતન સ્થળોની માહિતી પ્રસિધ્ધ કરવામાં આવી રહી છે. જિલ્લામાં આવેલી માહિતી કચેરી દ્રારા આ ઉપયોગી પુસ્તિકાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવે છે. ગુજરાતની સ્થાપત્યકલા, ગુજરાતનો લોકકલા વૈભવ, ગુજરાતના લોકોત્સવો અને મેળા, ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકર પ્રબળ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રની કોવિડ-૧૯ની કામગીરીની લંડનમા લેવાઈ નોંધ..

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ દ્રારા ગીર સોમનાથ જિલ્લાની નોધ લીધી કલેકટર અજયપ્રકાશને ઓનલાઈન પ્રમાણપત્ર અર્પણ કરી બહુમાન કરાયું સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારીથી પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણે હજારો લોકોની જીંદગીની ભોગ લીધો છે. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારએ અનેકવિધ પ્રયાસો કર્યો છે. આ જીવલેણ મહામારીથી બચવા માટે લોકોને […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળની હોસ્પિટલ-લેબોરેટરી-કલીનીક ધારકોને બાયોમેડીકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવા પાલિકાની તાકીદ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના વેરાવળની તમામ હોસ્પીટલ ધારકો, લેબોરેટરી ધારકો, કલીનીક ધારકો કે કોઈપણ વ્યકિત જે મેડીકલ વ્યવસાય સાથે જોડાયેલ છે અને તેમને ત્યાંથી બાયોમેડીકલ વેસ્ટ ઉત્પન્ન થતો હોય તેઓને ભારપૂર્વક જણાવવાનું કે, બાયોમેડીકલ વ્યવસ્થાપન નિયમો મુજબ કોઈપણ પ્રકારનો બાયોમેડીકલ વેસ્ટ નગરપાલિકાના સામાન્ય ઘનકચરા સાથે નાખવાનો નથી. જે કોઈપણ સ્થળે બાયોમેડીકલ વેસ્ટ ઉત્પન્ન થતો હોય તેઓએ […]

Continue Reading

ગીરસોમનાથ : પાક નુકસાનના સર્વેમાં વિસંગતતાઓ દુર કરવા રજુઆત કરતાં ધારાસભ્ય બારડ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદી પાણીના લીધે ખેતરોમાં પાણી ભરાઇ રહેતા ઉભા પાક સદંતર નિષ્ફળ ગયેલ છે. પરંતુ સરકાર દ્વારા કરવામાં આવતું સર્વમાં પાક ઉભો હોય પરંતુ જમીનની અંદર પાણીના લીધે સળી ગયેલ હોય તેવા પાકોનું સર્વ કરવામાં આવતું નથી ફકત પીળો પડી ગયેલ તથા પાણી ભરાયેલ હોય તેવા પાકોનું જ સર્વ કરવામાં […]

Continue Reading

સીમાસી ગામેથી ૧,૫૦,૩૪૦ નાં જુગારના સાહિત્ય સાથે ૧૧ જુગારીઓ ને પકડી પાડતી ગીર સોમનાથ એલ.સી.બી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી મનીન્દરપ્રતાપસિંહ પવાર તથા ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા તથા પ્રોહી/જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવા સુચના આપેલ જે અનુસંધાને એલ.સી.બી. ગીરસોમનાથના પોલીસ ઇન્સપેકટર વી.આર.રાઠોડ તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ગીરસોમનાથના પો.હેડ.કોન્સ પ્રફુલભાઇ વાઢેર, શૈલેષભાઇ ડોડીયા તથા રાજુભાઇ ગઢીયા, તથા પો.કોન્સ.ઉદયસિંહ પ્રતાપસિંહ […]

Continue Reading

પોલીસ કર્મચારીએ ચાલીસ હજાર જેવી રકમ મૂળમાલિકને પરત કરી

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના અહેમદપુર માંડવી ચોક પાસે ફરજ બજાવતા પોલીસ કર્મચારી હિંમતભાઈ આતુભાઈ ચાવડા અને રાહુલભાઈ નારણભાઈ છેલાણા અને જીઆરડી પ્રતાપભાઈ બાભણીયાને એક પર્સ મળેલ હતું. ત્યારે તેઓએ જાહેરાત કરતાં જે કોઈનું પર્શ હોય તે ઓળખ આપી લઈ જવું તેવું જણાવ્યું હતું ત્યારે ધોઘલાના રહેવાસી દીપમાલા બેન ધર્મેન્દ્ર ભાઈ બારીયા એ પોતાનું પર્સ ખોવાયેલ હોય […]

Continue Reading