પાવાગઢ ખાતે આયોજિત “પ્રાચીન પાવાગઢ પરિક્રમા”ની થઈ પૂર્ણાહૂતિ…<

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ સમગ્ર ભારતભરના એકાવન શક્તિપીઠોમાંના એક અને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મેળવનાર એવા પાવાગઢ ખાતે “પાવાગઢ પરિક્રમા સમિતિ”દ્વારા માગશર વદ અમાસના રોજ પાવાગઢ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિનાંક:- ૨/૧/૨૦૨૨ અને દિનાંક:- ૩/૧/૨૦૨૨ એમ કુલ બે દિવસ ચાલેલી આ પરિક્રમામાં સ્થાનિક પંચમહાલ જિલ્લા સહિત ગુજરાત તેમજ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર,રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવા […]

Continue Reading

પંચમહાલ જિલ્લાના હાલોલ પાસે આવેલ ઘોઘંબા તાલુકાની જીવતા બોંબ સમાન ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપની માં ભયંકર વિસ્ફોટ

ઝેરી ગેસનું ઉત્પાદન કરતી G F L કંપનીમાં ધડાકો થતા અનેક લોકોના જીવ ગયા હોવાની ચર્ચાઓ…જીવંત બૉમ્બ સમાન ગુજરાત ફ્લોરો કંપનીમાં મહાકાય વિસ્ફોટ થતા 25 કી મી સુધી આવાજ ગુંજી ઉઠ્યો..G F L મા અચાનક ડધાકો તથા ઘોઘંબા સહિત આજુબાજુના ગામોમાં રહેતા લોકો ગભરાટનો માહોલ… પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકાના રણજીત […]

Continue Reading

હાલોલ નગરના કંજરી રોડ પર સરસ્વતી વિદ્યામંદિર પાછળ તુલસીવીલા સોસાયટીના મકાનમાં ૮૯,૦૦૦ ની ચોરી.

પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 89,000/- ની માલ મત્તા ઉઠાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા. જેમાં રક્ષાબંધન કરવા માટે પરિવાર મકાન બંધ કરીને જતા ચોરોને મોકળુ મેદાન મળી જવા પામતા ચોરો ચોરી કરવામાં સફળ રહ્યા હતા. જેમાં અજાણ્યા ચોર ઈસમોએ તીજોરી તોડી તેના લોકરમાં રાખેલા રોકડા રૂપિયા 25,000/- સહિત સોના-ચાંદીના દાગીના મળી કુલ 89,000/- […]

Continue Reading

હાલોલમાં યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિકુંભના દર્શનનું આયોજન કરાયું

આત્મીયતાની પ્રતિષ્ઠા કરીને સહુને સુખી જીવનનો મંત્ર આપનાર અને યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદસ્વામીજીના અસ્થિકુંભના દર્શન તા.૧૩ ઓગષ્ટ શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગે ગાયત્રી મંદિર, હાલોલમાં આયોજન કરવામાં આવ્યું છે. હરિધામ, સોખડા યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ હરિપ્રસાદસ્વામી બ્રહ્મલીન પામ્યા બાદ તેમના અસ્થિ કુંભના દર્શન કરવાનું આયોજન હાલોલના પ્રાદેશિક સંતો અને […]

Continue Reading

રાહત : હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ ઓક્સિજન ગેસ નું ઉત્પાદન કરતા પ્લાન્ટ ફરી શરૂ. ..

હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ ઓક્સિજન ગેસ નું ઉત્પાદન કરતા પ્લાન્ટ માં ખામી સર્જાઈ હતી જેને લઈ થોડા કલાકો માટે પ્લાન્ટ બંધ કરવા ની ફરજ પડી હતી.પરંતુ ટેક્નિકલ ટિમ ની સતત 8 કલાક ની મહેનત ને લઈ હવે આ પ્લાન્ટ શરૂ થઈ ગયો છે. ઓક્સિજન પ્રોડક્શન આજે રાત્રે ૧કલાક થી શરૂ થઈ જશે અને સપ્લાય પણ […]

Continue Reading

હાલોલ : ઓક્સિજન ગેસનું ઉત્પાદન કરતો ખાનગી પ્લાન્ટ ટેક્નિકલ કારણો સર ખોટકાયો.

હાલોલનો ઓક્સિજન ખાનગી પ્લાન્ટ ટેક્નિકલ કારણો સર થોડા સમય માટે બંધ થયો. પ્લાન્ટમાં ઓક્સિજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું અનુમાન . પંચમહાલ જિલ્લામાં ઓક્સિજન ગેસનું ઉત્પાદન કરતો હાલોલ ખાતેનો  ઓક્સિજન ખાનગી પ્લાન્ટ ખોટકાયો હતો. પ્લાન્ટ ત્વરિત પુન:કાર્યરત બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અને ઓક્સિજન પ્લાન્ટ જલ્દી થી જલ્દી ફરી કાર્યરત કરી દેવાશે તેવું મારુતિ […]

Continue Reading

પાવાગઢ મંદિર ૮ થી ૧૩ માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષ દરમિયાન ભક્તોનો ઘસારો વધુ રહેતો હોય છે.ત્યારે 8 માર્ચ થી 13 માર્ચ સુધી પાવાગઢ મંદિરના દર્શન બંધ રહેવા સાથે એન્યુઅલ મેન્ટેનન્સના કારણે રોપ-વે સેવા પણ આ દિવસો બંધ રહેવાની છે. મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ વર્ચયુલ દર્શન કરી શકશે. ગુજરાત રાજ્યનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનો પ્રવાહ આમ દિવસોમાં પણ શરૂ રહેતો […]

Continue Reading

પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની મત ગણતરી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ..

પંચમહાલ જિલ્લા પંચાયતની તમામ ૩૮ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા હતા.તાલુકા પંચાયતની કુલ ૧૭૮ પૈકી ૧૬૮ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી મેળવી હતી.ગોધરા નગરપાલિકામા ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે થયેલ ચૂંટણીમાં બીજેપીના ૧૮, કોંગ્રેસના ૦૧, અપક્ષના ૧૮ અને ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇતિહાદુલ મુસ્લિમના ૦૭ ઉમેદવારોએ વિજય નોંધાવ્યો હતો. ગોધરા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત જિલ્લામાં થયેલ […]

Continue Reading

વિશ્વકર્મા જયંતી નિમિત્તે જાહેર રજા આપવાની માંગ સાથે હાલોલ પંચાલ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં અનેક વાર – તહેવારો અને વિવિધ જયંતીઓની ઉજવણી હર્ષોઉલ્લાસ સાથે કરવામાં આવે છે.આ બધામાં એન્જિનિયરિંગ અને વાસ્તુકલાના દેવતા ગણાતા એવા શ્રી વિશ્વકર્મા ભગવાનની વિશ્વકર્મા જયંતી(મહાસુદ તેરસ)ના દિવસે વિશેષ પૂજા અર્ચના થાય છે તેમાં વિશ્વકર્મા સમાજના લોકો અને અન્ય લોકો પણ આ પૂજા અર્ચનામાં ભાગ લે છે પરંતુ આ દીવસે જાહેર […]

Continue Reading

હાલોલમાં અનંત પ્રસુતિગૃહ અને તેના ડોક્ટરનો વિવાદો સાથે બંધાયો ગાઢ સંબંધ…

ડોક્ટરે માણસાઈ નેવે મૂકી દર્દીના સગાઓને કહ્યા અપશબ્દો..ડૉક્ટરનો દર્દી સાથે બિભસ્ત રીતે વાત કરતો ઓડિયો થયો વાઇરલ… હાલોલના અનંત પ્રસુતિગૃહના ડોક્ટરનો વિવાદો સાથે હવે ગાઢ સબંધ બંધાઈ ગયો હોઈ તેમ લાગી રહ્યું છે. અગાઉ થોડા દિવસો પેહલા આ જ હોસ્પિટલના ડોક્ટરે દર્દીના સગાને લાફો મારી ને રૂમમાં પુરી દેતા હોસ્પિટલએ જ હોબાળો થયો હતો. આ […]

Continue Reading