આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ માં રમત ઉત્સવ માં જીતનાર વિધાર્થીઓ ને એવોર્ડ તેમજ સન્માન પત્ર આપવા માં આવ્યાં હતાં.
આમોદ ની સ્વામી નારાયણ સ્કુલ ખાતે થોડા દિવસ અગાઉ એક રમત ઉત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા વિજેતા બનનાર વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહિત સ્વરૂપે શારા નાં સંચાલકો દ્વારા એવોર્ડ એનાયત કરી એક પ્રમાણ પત્ર આપવા માં આવ્યાં હતાં જેમા આમોદ નાં રેહવાસી અને સ્વામી નારાયણ સ્કુલ માં સાતમા ધોરણ માં અભ્યાસ કરતા જુલકરનેંન મુહમ્મદ ખત્રી […]
Continue Reading