ગુજરાત રાજ્ય સરકારમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના બે આદિવાસી ધારાસભ્યો ને મંત્રી મંડળમાં સમાવેશ કરાતા સ્થાનિક પ્રજાજનો અને તેમના સમર્થકોએ આતશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવી ને ખુશી વ્યક્ત કરી.
રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ ગુજરાત રાજ્યમાં નવીન વરાયેલા મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ બાદ રાજ્યકક્ષાના મંત્રી મંડળમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના બે આદિવાસી ધારાસભ્યો નો સમાવિષ્ટ કરાતા પંચમહાલ અને મહિસાગર જિલ્લાના પ્રજાજનો અને ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. પંચમહાલ જિલ્લાના મોરવાહડફ વિધાનસભા બેઠકના લોક લાડીલા આદિવાસી બાહુબલ્ય ધરાવતા ધારાસભ્ય નિમિષાબેન મનહરકુમાર […]
Continue Reading