રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ
ખરેડીયા પાસેના કોતર પરનો ચેકડેમ છલકાયો..
કોતરમા સફેદ ફીણના ગોટે ગોટા જોવા મળ્યા…
કોતર ના પાણી એ સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્ર્શ્યોનુ નિર્માણ થઇ રહ્યુ છે.
કેમિકલ અહીં ખાલી કરવામાં આવતું હોય ત્યારે , કોતરનુ પાણી પશુઓ પણ પિતા હોઇ છે. જેથી તંત્ર તપાસ કરી કાર્યવાહી કરે તેવી અહીંના લોકો ની માંગ છે.
ચેકડેમ ના ઉપરવાસ માથી સતત કોતર ના પાણીમાં આવક થઈ રહી છે.