ગોધરા તાલુકાના નદીસર તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું
રિપોર્ટર પાર્થિવ દરજી પંચમહાલ ગોધરા તાલુકા પંચાયતની નદીસર બેઠકના વિજેતા ઉમેદવારે તાજેતરમાં જ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. નદીસર તાલુકા પંચાયત સદસ્ય ૨૨ની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ , આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પેટાચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવાર રાધા બેન ભગવાન પરમાર અને જ્યારે આપ પાર્ટીના ચેતનાબેન હેમત પૂવાર […]
Continue Reading