મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હન એ ગુજરાત ના યુવક ને લાખોનો ચૂનો ચોપડ્યો.. વાંચો વધુ વિગત..

2.50 લાખ આપી લગ્ન કરી પત્નીને કેશોદ લાવ્યો; સ્માર્ટ ફોન, દાગીના અને જોઈએ ત્યારે રૂપિયા આપતો છતાં નાગપુર ભાગી ગઈ.. લગ્નની લાલચમાં ઘણા યુવાનો લૂંટેરી દુલ્હનનો ભોગ બની રહ્યા છે. જૂનાગઢના કેશોદનો એક યુવાન પણ લગ્ન કરીને છેતરાયો હતો. કેશોદના યુવાન દુર્ગેશને મહારાષ્ટ્રની લલિતાએ લગ્ન કરીને લાખોનો ચૂનો ચોપડ્યો હતો. 2.50 લાખ આપીને લલિતા સાથે […]

Continue Reading

વડોદરા હરણી બોટ દુર્ઘટનાઃ ધર્મીલ અને દિપેન શાહ છ દિવસના રિમાન્ડ પર,..

નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટ જ્યુડીશ્યલ કસ્ટડીમાં વડોદરાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકોને ગત તા. 18 જાન્યુઆરીના રોજ પ્રવાસ માટે લેકઝોન ખાતે લાવવામાં આવ્યાં હતા. જ્યાં બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડતા ગોઝારી દુર્ઘટના ઘટી હતી. આ મામલે પોલીસે કૂલ 20 જવાબદારો સામે ગુનો નોંધી હતો. જેમાં અત્યારુ સુધીમાં 16ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજી […]

Continue Reading

કાલોલ ના MLA ફતેસિંહ ચૌહાણે કર્યો હતો વાણી વિલાસ, જલારામ બાપા અને સાંઈ બાબા અંગે કરી હતી ટિપ્પણી..

. :: પંચમહાલ મિરર ડેસ્ક :: સોશિયલ મીડિયા માં વીડિયો વાઇરલ થતાં ઉઠ્યો હતો વિરોધ… અંતે ધારાસભ્ય એ માફી માગી … પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ફરી એક વાર મોટા વિવાદમાં સપડાયા છે. પોતાના નિવેદનોને લઈ હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા ફતેસિંહ ચૌહાણ આ વખતે જલારામ બાપા અને સાંઈબાબા અંગે ટિપ્પણી કરીને […]

Continue Reading

વડોદરા: નિર્દોષના મોતનો મામલો: ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડ્યાં..

પંચમહાલ મિરર ડેસ્ક. || બોટ હાલક ડોલક થતા આગળના ભાગમાં પાણી ભરાયું, સંતુલન ગુમાવ્યુ ને પલટી; બેદરકારી, નિષ્કાળજી બદલ 18 સામે ફરિયાદ. વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખસની અટકાયત કરી છે. આ દુર્ધટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું […]

Continue Reading

શાળામાં શારીરિક શિક્ષા, માનસિક ત્રાસ આપનાર સામે થશે કડક કાર્યવાહી ., જાણો વધુ વિગત ..

જિલ્લાની સ્કૂલોમાં ઘટના કચેરીના ધ્યાને આવતા નિર્ણય સ્કૂલોની માન્યતા રદ કરવા માટે શિક્ષણ બોર્ડને પત્ર લખશે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009 હાલના દિવસોમાં વિદ્યાર્થીને માનસિક અને શારીરિક ત્રાસની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સુરત જિલ્લા શિક્ષણાધિકારી પરિપત્ર બહાર પડ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છેકે, કોઈ પણ બાળકને […]

Continue Reading

શ્રી સરસ્વતી વિદ્યા મંદિર કાલોલ ખાતે રમતોત્સવ યોજાયો.

શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર કાલોલ ખાતે બાળકોમાં ખેલદિલીની ભાવના વિકસે અને રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી મંગળવારે રમત ગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ લીંબુ ચમચી ,સંગીત ખુરશી ,કોથળા દોડ ,દોરડા ફૂદ, ગોળા ફેંક,લંગડી, ખો ખો, કબડ્ડી, રસ્સા ખેચ, ટુંકી દોડ,સિક્કા શોધ,ઊંચી કુદ,લાંબી કૂદ જેવી વિવિધ રમતોમાં […]

Continue Reading

કાલોલ : સાલિયાવ ગામે થી કાલોલ પી.એસ. આઈ. – જે.ડી તરાલ અને તેમની ટીમ એ બાતમી ના આધારે વિદેશી દારૂ ઝડપાયો…

|| પંચમહાલ મિરર ડેસ્ક.||.. કાલોલ પોલીસ ઇન્સ. જે.ડી તરાલ ને ચોક્કસ બાતમી મળતા તેઓ અને તેમની ટીમ દ્વારા આજ રોજ કાલોલ તાલુકા ના સલિયાવ ગામે ગોવિંદ સોલંકી ના ઘરે છાપો મારતા વિદેશી દારૂ ના કવાટર તેમજ બિયર ના ટીન મળી આવ્યા હતા . વધુ તપાસ કરતા ગોવિંદ સોલંકી હાજર મળેલ નહિ અને ગોવિંદ સોલંકી વિદેશી […]

Continue Reading

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે પુરૂષ ના મોઢા પર પતંગની દોરી આવતા 35 થી 40 ટાકા આવ્યાં.

અંકુર ઋષિ : નર્મદા આગામી 14 મી જાન્યુઆરીના રોજ ઉતરાણ આવી રહી છે ત્યારે કેટલાક પતંગ રસિકો અગાઉથી જ પતંગો ચકાવે છે ત્યારે કેટલાક લોકો કાચવાળી અને ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરતા હોય છે અને બજારમાં પણ ભરપૂર ચાઈનીઝ દોરી મળે છે. મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વડખડ ગામે રહેતા પટેલ યોગેશભાઈ તેઓ […]

Continue Reading

108 ફૂટની અગરબત્તીનું વડોદરા થી અયોધ્યા પ્રસ્થાન..

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ વડોદરામાં તૈયાર થયેલી અગરબત્તી પુરુષોત્તમ રૂપાલા, હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોકલાઇ, 45 દિવસ રામમંદિરમાં સુગંધ ફેલાવશે. ૧૦૮ ફુટ લાંબી અગર બત્તી નું પંચમહાલ જિલ્લાના હાલોલ ના ટોલનાકાના પાસે માલધારી સમાજ ના આગેવાન અને પૂર્વ – હાલોલ નગર પાલિકા કાઉન્સિલર બંશી ભાઈ ભરવાડ તેમજ સમગ્ર માલધારી સમાજ અને તમામ હિન્દુ સમાજ દ્વારા […]

Continue Reading

દરોડા / દેશભરમાં પોલીકેબ ઇન્ડિયા ના વિવિધ ઠેકાનો ઉપર I.T દરોડા – PANCHMAHAL MIRROR |

વાયર-કેબલ કંપની પર તવાઈ ગુજરાત, મુંબઈ સહિત 30થી 40 જગ્યાએ દરોડા હાલોલની ફેક્ટરી, અમદાવાદની સેલ્સ ઓફિસમાં તપાસ પોલીકેબ ઇન્ડિયા લિ.ના ડાયરેક્ટરોને ત્યાં દરોડા તાજેતરમાં આર આર કેબલ બાદ દેશની પ્રતિષ્ઠિત પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ પર ઇન્કમટેક્સની તવાઈ સામે આવી છે. જેમાં ગુજરાત અને મુંબઈ સહિત અનેક રાજ્યમાં 50 સ્થાનો પર ઈન્કટેક્સ વિભાગના દરોડા પડ્યા છે. જેમાં […]

Continue Reading