રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
જિલ્લામાં નોંધાયેલ પોઝિટિવ કેસોની વિગત
- વલ્લભપુર કુંકાવાવના ૩૫ વર્ષ પુરુષ.
- ખાંભાના તાલડાના ૨૨ વર્ષ યુવતી.
- ભગવતીપરા ખાંભાના ૩૫ વર્ષ પુરુષ.
- પુનિતનગર રાજુલા ૪૬ વર્ષ પુરુષ.
- શુભમનગર રાજુલા ૨૨ વર્ષ યુવતી.
- જાફરાબાદના ૩૭ વર્ષ પુરુષ.
- અમરેલીના મોટા માચિયાળાના ૩૫ વર્ષ મહિલા.
- સાવરકુંડલાના વંડાના૬૦ વર્ષ પુરુષ.
- સાવરકુંડલાના મોટા ઝીંઝુડાના ૩૩ વર્ષ પુરુષ.
- સાવરકુંડલાના આંકોલડા ૬૫ વર્ષ પુરુષ.
- ખાંભાના રબારીકાના ૩૦ વર્ષ યુવાન.
- ખાંભાના મોટા સમઢિયાળા ના ૫૦ વર્ષ પુરુષ.
- સાવરકુંડલાના નેસડીના ૫૦ વર્ષ મહિલા.
- અમરેલીના ૨૪ વર્ષ યુવાન.
- બગસરાના બાલાપુરના ૪૨ વર્ષ પુરુષ.
- બગસરાના કાગદડીના ૪૫ વર્ષ પુરુષ.
- બગસરાના બાલાપુરના ૪૨ વર્ષ પુરુષ.
- અમરેલીના કમિગઢના ૩૦ વર્ષ યુવાન.
- ગોકુળઘામ એપાર્ટમેન્ટ બગસરાના ૪૧ વર્ષ પુરુષ.
- બગસરાના ૪૪ વર્ષ પુરુષ.
જિલ્લામાં કોરોનને કારણે કુલ ૧૬ લોકો ના મૃત્યુ થયા છે જયારે ૨૪૯ લોકો સાજા થતા રજા અપાઈ. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોનો આંક ૪૨૬ એ પહોંચ્યો. ૧૬૧ દર્દી હાલ સારવાર હેઠળ છે.