રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
મળતી માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુ canકા મા દિવસેને દિવસે વધી રહેલા કોરોના કહેર ને રોકવા માટે બોડેલી વેપારી મંડળ અને ગ્રામપંચાયત દ્વારા તારીખ ૧૮ થી ૨૩ સુધી સ્વેચ્છિક સંપૂર્ણ રીતે બંધ રહેશે જેમાં ફકત જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાન ખુલશે છોટાઉદેપુર જિલ્લો ૯૦ થી વધારે કોરોના કેસ અત્યાર સુધીમાં નોંધાયેલા છે જેને લઇને બોડેલી વેપારી મંડળના પ્રમુખ તેમજ વેપારીઓ દ્વારા બોડેલી બજાર ને સ્વૈચ્છિક સંપૂર્ણ રીતે બંધ રહેશે છોટાઉદેપુર જિલ્લામાં કોરનો સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે લઈને બોડેલી વેપારી મંડળ એસોસિએશન દ્વારા બોડેલી બજાર સંપૂર્ણ રીતે બંધ રહેશે જેમાં જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓની દુકાન ખુલ્લી રહેશે જેમાં દૂધ શાકભાજી કરીયાણા તેમજ પ્રોવિઝન સ્ટોર સવારના ૮ થી ૧૧ સુધી ખુલ્લુ રહેશે અને મેડિકલ સ્ટોર તેમજ આરોગ્યને લગતી તમામ વસ્તુઓ ની દુકાન ૨૪ કલાક સુધી ચાલુ રહેશે તેવું સ્થાનિક ગ્રામજનો એ જણાવ્યું હતું.