રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા ના જામકલ્યાણપુર તાલુકા અને જામકલ્યાણપુર ગ્નામ પંચાયત મથકે સાસંદ પુનમબેન માડમ દ્વારા પોસ્ટ ઓફીસ નુ લોકાર્પણ કર્યું હતું. જામકલ્યાણપુર તાલુકાના ગામળા ઓથી જોળાયેલ અને પોસ્ટ ઓફીસ તાલુકાનું મેન મથક છે. જેનુ સાસંદ દ્વારા લોકાર્પણ થતા ગામ લોકો તથા કલ્યાણપુર તાલુકાના ગામડા જેને આ નવ નીર્મીત પોસ્ટ ઓફીસને રીનોવેટ થય તેનો લાભ મળે છે. અને સાસંદ દ્વારા વધુમા જણાવ્યું હતુ કે આજના આ કોરોના કાળમા જો કોઈ પાર્સલ સુવિધાઓ પુરી કરવામાં આવી હોય તો આપણી આ પોસ્ટ ઓફીસો ના સ્ટાફ દ્વારા કરવામા આવી હતી અને જ્યારે પ્રાઈવેટ સુવિધાઓ બંધ હતી ત્યારે કોરોના વોરિયર્સ આપણા સરકારની તમામ સુવિધાઓ લોકોના ઘર સુધી પોંચતી કરી હતી તેવુ પણ જણાવ્યું હતુ અને પોસ્ટ ઓફીસ સ્ટાફ દ્વારા પણ લોકોને અનુરોધ કરાયો છે કે આપ પણ પોસ્ટ ની સુવિધાઓ નો અમારી સેવાનો લાભ લઇ શકો.સાસંદ પુનમબેન માડમ દ્વારા પોસ્ટ ઓફીસનું તેનુ લોકાર્પણ કરીને લોકોને અર્પણ કર્યું હતુ.