રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકા ના કેટલાય આદિવાસી યુવાનો છે જે ટૂંકા સાધનો થકી સંઘર્ષ કરી શિક્ષણ મેળવ્યું છે તેમનો એક નસવાડી ના ડુંગર વિસ્તાર નો દિનેશ દુ ભીલ તીરંદાજી જે શિક્ષણ થકી તિર ચલાવવનું હુન્નર ધરાવે છે એને ૧૦૦ મિટર દૂર થી ઊડતી ચકલી ને નિશાન બનાવી ટાંકી શકે છે તેવીજ રિતે આદિવાસી બાળકો ને ભણવું છે તેમના માં ટેલેન્ટ છે તે શિક્ષણ ની પ્રવૃત્તિ થી બહાર આવે તેમ છે જેથી નસવાડી ના રતનપુર (ક) ના નરેન્દ્ર નાગજી ભીલ ૧૨ પાસ છે તેને સમાજ સેવા નું પણ કામ હોય તે સમાજ ને સુધારવા જે કામ કર્યું તેમાં તે રામાનંદી પંથ ની પદવી ધારણ કરી ગુરુ બન્યા સાથે આર્ટ ઓફ લિવિંગ મા યોગા ને લઈ સન્માન પત્ર મેળવેલ છે હાલ તેઓ પોતાના ગામ ના આદિવાસી બાળકો શાળા બાંધ હોઈ શિક્ષણ ની પ્રવૃત્તિ ભૂલી ના જાય માટે તેઓજાતે આદિવાસી બાળકો ને દરરોજ પોતાની રીતે યોગ સાથે શાળા ના વિષયો પર અભ્યાસ કરાવી રહ્યા છે જાતે કોમ્પ્યુટર નું શિક્ષણ માધ્યમિક,પ્રાથમિક શાળા મા આપી ચુક્યા છે ડુંગર વિસ્તાર ઓન લાઈન શિક્ષણ મેળવવા નેટવર્ક ની સૌથી મોટી સમસ્યા હોઈ ત્યારે દરેક ગામડા ના ભણેલા છોકરા છોકરી ઓ પાયાનું બાળકો ને શિક્ષણ આપે તો કોરોના વાયરસ ની મહામારી માં આવનાર દિવસો મા આપણા નસવાડી તાલુકાના બાળકો ને મુશ્કેલી નહિ પડે તેમ ગુરુ માથી શિક્ષક બનેલ વ્યકિત એ જણાવ્યું છે.