અમરેલી: રાજુલા બારના એડવોકેટ ભરતભાઈ શિયાળની રાજુલા સેશન્સ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે નિમણૂક.

Amreli Latest
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

રાજુલા તાલુકામા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કોળી સમાજ નુ ગૌરવ એવા ભરતભાઈ શિયાળની રાજુલા સેશન્સ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે નિમણૂક. આ નિમણૂંકને રાજુલા બારના પ્રમુખ કનુભાઈ કામળિયા તથા વિજયભાઈ વરૂ તથા જયરાજભાઈ ખુમાણ તથા નિમૅલભાઈ તથા રોહિતભાઈ બારૈયા તથા વીએ વાળા તથા પૂવૅ એ પી.પી રાજુભાઈ જોષી તથા ઠાકરભાઈ તથા હેમુભાઈ રાઠોડ તથા આર.ડી.જોખીયા તથા ખાગડભાઈ વિગેરે વકિલઓએ આવકારેલ છે. કોળી સમાજ અગ્રણી બાલાભાઈ સાખટ કોળી સમાજ અગ્રણી વિક્રમભાઈ સાખટ રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા રાજુલા તાલુકા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ એડવોકેટ મધુભાઈ સાખટ કોળી સેના પ્રમુખ મધુભાઈ સાખટ રાકેશભાઈ શિયાળ ભીખાભાઈ બાંભણિયા દ્વારા ખુબ ખુબ શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *