અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની જોરદાર પવન સાથે ધમાકેદાર એન્ટ્રી.

Amreli Latest
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજા તેમજ જોરદાર પવન સાથે ધમાકેદાર એન્ટ્રી થય હતી

જાફરાબાદ તાલુકાના ગામો માં બાબરકોટ,વરશરૂપ,ભાકોદર,વગેરે ગામો માં મેઘરાજા મન મૂકીને વરસ્યા બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો વરસાદ પડતાની સાથે જ ગામની બજારો તેમજ ખેતરો માં પાણી-પાણી જોવા મળ્યા હતા જાફરાબાદ તાલુકાના ગામની સ્થાનિક તળાવો માં આવ્યા નીર સારો એવો વરસાદ પડતા ખેતરો માં તેમજ રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *