રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી એ ખેડૂતોનાં પ્રશ્ર્નો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી.
જાફરાબાદ તાલુકા મા ખેતીની જમીન ધોવાણ ગ્રાન્ટ સરકાર ન ફાળવતા માજી ધારાસભ્ય હિરાભાઈ એ કુષિમંત્રી આર. સી. ફળદુને રજૂઆત કરી જાફરાબાદ તાલુકાના એક હજાર ખેડૂતો ખાતામાં તાત્કાલિક ધોરણે પૈસા નાખવામાં ધારદાર રજૂઆત અમરેલી જિલ્લાનાં જાફરાબાદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનાં 1000 જેટલા ખેડૂતોના જમીન ધોવાઈ ગઇ છતાં ગ્રાન્ટના અભાવે સરકાર દ્વારા ખેડૂતોને નાણા ન ચુકવતા ખેડૂતો જોરદાર રજૂઆતતો વહિવટીતંત્ર જે કરી પરંતુ આ રજૂઆત ઠગાઈ નીકળી હોય તે બાર મહિના થયા હોવા છતાં કોઈપણ સંતોષ પુર્વક જવાબ વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને આપવામાં આવ્યો ન હતો આ અંગેની રજુઆત માજી ધારાસભ્ય અને સંસદીય સચિવ હિરાભાઈ સોલંકી ને ગઈ કાલે ખેડૂતો એ કરી હતી આ પ્રશ્નન જગતના તાતની રજૂઆત ગંભીર ગણી આ વિસ્તારનાં માછી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી ગઈ કાલે ગાંધીનગર ખાતે કુષિમંત્રી આર. સી. ફળદુને ટેલિફોન કરી અને પત્ર દ્વારા એવી રજૂઆત કરી હતી કે જાફરાબાદ તાલુકા ના ખેડૂતો ખેતી આ ધારી ત તાલુકો છે આ વિસ્તારનાં ખેડૂતો એ જમીન અને પાક ધોવાણ ના ફોર્મ પણ મંજૂર કરવામાં અવાર નવાર ખેડૂતો તાલુકા પંચાયત જાફરાબાદ મા ધક્કા ખાતા હતા પરંતુ સરકાર ની તિજોરીમાં નાણાં ન હોવાથી 1000 કિસાનો આ યોજનાથી વંચિત રહ્યા હતા તાલુકા કક્ષાએ ખેતીવાડી અધિકારી અને જીલ્લા કે પટેલ ગ્રાન્ટ આવશે તેવા આશ્વાસનનો આપતા હતા જેથી કંટાળી અને આ વિસ્તારનાં ખેડૂતો એ હિરાભાઈ સોલંકી ને રજૂઆત તા આ ગંભીર પ્રશ્ર્ન ગણી કુષિમંત્રી આર. સી. ફળદુને ગાંધીનગર ગઈ કાલે રજૂઆત કરી હતી.