નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

માસ્ક ન પહેરનારા લોકોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આજરોજ કેવડીયા પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સરકારશ્રીએ જણાવેલા આદેશ મુજબ માસ્ક ન પહેરનારા લોકોને પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો પોલીસની ચેકિંગની આ પ્રક્રિયાને લઇને કેવડિયા કોલોનીના નગરજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો અમુક લોકો રસ્તો બદલી ને પસાર થતા હોવા જોવા મળ્યા હતા.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *