રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
શહેરમાં ખાડે ગયેલા વીજ કંપનીના વહીવટ થી પ્રજા હેરાન. ઉચ્ચ અધિકારીઓનું સૂચક મૌન:સવારે 11 વાગ્યાથી અચાનક લાઈટો બંધ કરી જે બપોરે 3 વાગે આવી હોય લાઈટો વગર ઝેરોક્ષ સહિત ના ધંધા સાથે સંકળાયેલા દુકાનદારોના ધંધા ઠપ
રાજપીપળા શહેરમાં ખાડે ગયેલા વીજ કંપનીના વહીવટથી શહેરીજનો હેરાન થઈ રહ્યા હોય વારંવાર વીજ કંપનીના ફરિયાદ કેન્દ્ર ઉપર લોકો હલ્લો મચાવે છે છતાં દરેક સિઝનમાં કનિદૈ લાકિઅ રોજિંદી લાઈટોની તકલીફ નું કોઈ જ કાયમી નિરાકરણ આવતું નથી. સોમવારે સવારે 11 વાગે ગયેલી લાઈટ બાબતે પૂછતાં વીજ કંપની માંથી એક કલાકમાં આવશે કનિદૈ લાકિઅ કામ ચાલુ હોવાનું અકિલા જણાવ્યા બાદ બપોરે 3 વાગે લાઈટો આવી આમ રોજ કંઈક ને કંઈક કામ માટે કલાકો વીજ પુરવઠો બંધ રખાતા લોકો ગરમી,ધંધા સહિતની કનિદૈ લાકિઅ તકલીફો માંથી પસાર થવા બાદ પણ જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ કેમ વીજ કંપનીને નોટિસ પણ આપતા નથી તે સૌથી મોટો સવાલ છે વીજ કંપનીના અધિકારીઓ પણ કનિદૈ લાકિઅ જાણે બિન્દાસ બની જવાબો આપે છે જેમાં ખાસ કરીને નાના કર્મચારીઓ હેરાન થઈ રહ્યા છે. ખાસ તો નાના બાળકો,વૃધ્ધો અને ગૃહિણીઓ પણ વગર લાઈટ એ ઘરમાં રહી કનિદૈ લાકિઅ કંટાળી ગઈ છે.વર્ષો થી દરેક ફળીયામાં લો વોલ્ટેજ ની સમસ્યા છે તેનું કોઈ જ નિરાકરણ આવતું નથી ઉપર થી રોજ લાઈટો ની કલાકો સુધી આવન જાવન માં કનિદૈ લાકિઅ સૌ ત્રાસી ગયા છે જો ગ્રાહક બીલ ભરવામાં મોડા પડે તો દંડ કે કનેકસન કાપી રિ-કનેકસન સહિતના ચાર્જ વસુલ કરી ગ્રાહકો ને બેવડ વાળી દેતા વીજ કંપની કનિદૈ લાકિઅ ના અધિકારીઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે સંભાળે નહિ તો રાજપીપળા ની પ્રજા હવે રોજિંદા આ ત્રાસ થી કંટાળી ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવે તો નવાઈ કનિદૈ લાકિઅ નહિ.