રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
રાજ્યનાં એસએસસી બોર્ડની તાજેતરમાં લેવાયેલી ધોરણ-૧૦ પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પાંચમો રેન્ક અને ગીરગઢડામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી હડિયા આશ્રુતિ નાગજીભાઈએ આહિર સમાજનુ તેમજ ગીરગુંજન વિદ્યાલયનું ગૌરવ વધાર્યુ છે.