અમરેલી: ખાંભા તાલુકામા વરસાદે મારી ધમાકેદાર એન્ટ્રી Amreli June 5, 2020June 5, 2020 admin140Leave a Comment on અમરેલી: ખાંભા તાલુકામા વરસાદે મારી ધમાકેદાર એન્ટ્રીરિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભાએકાએક વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યોપવનના સુસવાટા ભેર વાતાવરણમાં ઠંડક પ્રસરી ત્યારે લોકોને ઠંડકનો અહેસાસ થયોખાંભા મા પહેલો વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને વરસતા વરસાદની મોજ માણી