રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અરબ સાગર માં સર્જાયેલ લોપ્રેસર ને લઈને લગાવાયુ સિગ્નલ…
આગામી દિવસો માં લોપ્રેશન ને કારણે વરસાદ ની સંભાવના ફેરવાઈ તેવી શક્યતા…
સાવચેતીના ભાગરુપે તંત્ર દ્વારા લગાવાયુ ૧ નમ્બર નું સિગ્નલ…
માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સુચના…
લોકડાઉન ના કારણે જાફરાબાદ બંદર ની ૭૦૦ જેટલી બોટો હાલ કિનારા પર જ લાંગરેલી…
જાફરાબાદ ના દરિયામા હવાની સાથે જોવા મળી રહ્યા છે હળવા મોજા…
સાવચેતીના ભાગરુપે તંત્ર દ્વારા લગાવાયુ 1 નંબર નું સિગ્નલ..
માછીમારોને દરિયો ન ખેડવા સરકાર તેમજ ફિશરીઝ ઓફિસ દ્વારા અપાઈ સુચના…
લોકડાઉન તેમજ માચ્છી મારી ની સીઝન પણ એક દિવસ બાદ તારીખ 31ના રોજ પૂર્ણ થવા ના કારણે જાફરાબાદ બંદર પર મોટાભાગ ની બોટો લંગારેલી હાલત મા જોવા મળી રહી છે.