રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં સેનેટરાઇઝ દર્દી તબીબ ના ઘરે તેમજ આસપાસના વિસ્તારોમાં સેનેટરાઇઝ કરવામાં આવ્યું જાફરાબાદ નગરપાલિક તેમજ ડોક્ટર શૈલેષ વાણીયા ના સંપર્ક માં ધણા દર્દીઓ આવ્યા હોવાની ચર્ચાઓ જોર પકડ્યું. ટીંબી માં કન્ટેઇમેન્ટ એરિયા સીલ કરાયો ગામને બફર ઝોન જાહેર કરાયું ટીબી ગામ હવે સવાર ના આઠ થી બાર સુધી દવા, દુધ, શાકભાજી, અને, કરીયાણાની દુકાન ખુલી રાખી શકાશે કલેકટર દ્વારા ટીબી ગામની મુલાકાત લઈ લોકોને માર્ગદર્શન અને, સુચનાઓ આપવામાં આવી.
ટીબી ગામ ની મુલાકાત લેતું વહીવટી તંત્ર જેમાં અમરેલી એસ.પી નીલિપ્ત રાય. અમરેલી ડી ડી ઓ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી પ્રાત કલેકટર સાહેબ મામલતદાર સાહેબે તથા આરોગ્ય હેલ્થ ની ટિમો દ્વારા મુલાકાત લઈ ગામ માં નગરપાલિકા દ્વારા દવાનો છટકાઉ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. અને કોન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓ પહોચાડવા માટે સ્વયંસેવકોની ટીમ દ્રારા જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓ પોંહચાડવામા આવી રહી છે.