અમદાવાદ: સતત ૧૫ દિવસ પાટડી સરકારી હોસ્પિટલ માં નર્સ તરીકે ફરજ બજાવી ઘરે પરત ફરતા કોરોના વોરિયર્સ બહેનોનું પુષ્પ હાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Latest
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

પાટડી સરકારી હોસ્પિટલ માં નર્સ તરીકે ફરજ બજાવતા રષ્મીબેન પ્રફુલભાઈ દવે તેમજ રીટા બેન અશ્વિન ભાઈ ગામેતી ને છેલ્લા પંદર દિવસ થી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કોરોના ના દર્દી ઓ ની સારવાર અર્થે ફરજ બજાવવા સરકાર શ્રી દ્વારા મુકવા માં આવેલ.બંને બહેનો ને નાના બાળકો હોવા છતાં બાળકો ને પોતાના પતિ પાસે મૂકી સેવા એ જ સાચો ધર્મ ના સૂત્ર ને સાર્થક કરી.આજે પંદર દિવસ બાદ પાટડી પરત ફરતા સુરેન્દ્ર નગર જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ ભાઈ પટેલ,પાટડી નગર પાલિકા ના પ્રમુખ શ્રી મતિ સુરેખા બેન પટેલ તેમજ નગર ના અગ્રણી ઓ દ્વારા બંને કોરોના વોરિયર્સ બહેનો નું પુષ્પ હાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *