અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે પાણીની સમસ્યા

Amreli
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

રાજુલા તાલુકાના વાવેરા ગામ નજીક ધાતરવડી ડેમ 1 આવેલ છે વાવેરા ડેમનુ પાણી રાજુલા જાફરાબાદ બંને તાલુકા ને પુરૂ પાડે છે
42 ડીગ્રી તાપમાનમા મુગા પશુ પક્ષીઓ પાણી વિના હેરાન થઈ રહ્યા છે હાલ ઉનાળાની કાળ જાળ ગરમીમાં માણસ પણ પાણી વિના નથી રહી શકતા ત્યારે મુગા પશુ પક્ષી ઓ પાણી વિના હેરાન પરેશાન છે ગામ લોકો દ્વારા નિરણ પણ પશુઓને નાખવામાં આવે છે પણ પાણી માટેની પુરતી સમસ્યા જોવા મળે છે વાવેરા ગામના પાણી ના અવેડા પણ ખાલી પડેલા છે તેમજ પાણીના પંરબો પણ ખાલી જોવા મળ્યા છે. વાવેરા ગામના સરપંચ ને ઘણી વખત રજુઆતો કરવામાં આવી હતી પણ આજ દિન સુધી અવેડા કે પાણી ના પરબો ભરવામાં આવ્યા નથી તેમજ વાવેરા ગામના ગરીબ લોકોને પણ પાણી માટેની મોટી સમસ્યાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *