રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જિલ્લામાં કોરોનાનો બીજો કેસ…
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં 11 વર્ષીય તરુણને કોરોના રીપોટ પોઝીટિવ આવ્યો…
સુરતથી આવેલ 11 વર્ષીય તરુણને કોરોના રિપોટ પોઝીટિવ આવ્યો
બગસરાના પોઝીટિવ વિસ્તારમાં સેનેટરાઈઝરનો છટકાવ શરૂ કરવામાં આવ્યો
પ્રથમ અમરેલીના ટીમ્બલાના વૃધાને કોરોના રીપોટ પોઝીટીવ આવ્યો હતો..
બીજો બગસરાના 11 વર્ષીય તરુણને પોઝીટિવ રીપોટ આવતા ની સાથેજ ટ્રાવેલિંગ હિસ્ટ્રીની શરૂ થઈ તપાસ…
બે દિવસ પહેલા સુરતથી અમરેલી આવેલા તરુણને પોઝીટિવ રીપોટ આવતા જ તંત્ર થયું સતર્ક….
તંત્ર દ્વારા સંપર્કમાં આવેલા તમામને કોરેન્ટાઈન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી..