બ્યુરો ચીફ :અંકુર ઋષી રાજપીપળા નર્મદા
નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં ગરબાની હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જય માતાજી ગ્રુપે તેમાં ભાગ લીધૉ હતો. આ હરીફાઈમાં જય માતાજી ગ્રુપ જિલ્લા કક્ષાએ અર્વાચીનમાં પહેલો નંબર, પ્રાચીન માં બીજો નંબર જીતીને આવેલા છે. આ હરીફાઈ અખિલ મહિલા પરિસદ દ્વારા રાખવામાં આવેલું હતું. અને તેમાં સિવાની મહેતા જણાવ્યું હતું,કે અમે સેરી ગરબાના પ્રમુખ વૈશાલી પટેલ તેઓની જીત બાદલ તેમને આભર વ્યક્ત કર્યો હતો. આ અમે હંમેશા ચાલુ રાખીશું હરીફાઈમાં નવદુર્ગા સ્કૂલમાં હરિભાઈ રાખવામાં આવી હતી. જેમાં દરબાર રોડ જય માતાજી ગૃપે ભાગ લીધો હતો. તેમાં અર્વાચીન માં પ્રથમ નંબર આવેલો હતો. તેમજ પ્રાચીનમાં બીજા નંબર આવ્યા હતા. તેમાં અખિલ મહિલા પરિસદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ગરબાની હરીફાઈ દર વર્ષની નવરાત્રીએ અમે હંમેશા ચાલુ રાખીશું