રિપોર્ટર:પાર્થિવ દરજી પંચમહાલ
ગ્રામીણ વિસ્તારોમાં દેવાધિદેવ મહાદેવના પુત્ર ગણેશજીની ભાવભેર આરાધના કરવામાં આવી રહી છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રવિવારના રોજ વાજતે ગાજતે ભગવાન ગણેશજીની શાહી સવારી નીકળવા સાથે પાનમ નદીમાં વિસર્જન કરવામાં આવનાર છે. તસવીરમાં સરદાર કોલોની અને બારીયા ફળિયામાં શ્રીજીની પ્રતિમા નજરે પડે છે..