રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરમાં અલગ અલગ સ્થળો પર ભાવિક ભક્તો દ્વારા ગણેશ મહોત્સવ નિમિતે ગણેશ ચતુર્થી ની તિથિ મુજબ ગણપતિ દાદા ની મૂર્તિનું લાલજી મંદિર લીમડા ચોક ધોબી વાળા જુના બસ સેન્ડ સહિતના અલગ અલગ જગ્યાએ મૂર્તિનું સ્થાપન કર્યું હતું
માંગરોળ વિવિધ વિસ્તારમાં ભાવક પૂર્વ દાદા ની સ્તુરથી ઉજવણી ની શરૂઆત કરવામાં આવી.
ગણેશ મહોત્સવની શરૂઆત મહારાષ્ટ્રના લોકમાન્ય તિલક દ્વારા હિન્દૂ સમાજના લોકો ને ભેગા કરવા થઈ ગણેશ મહોત્સવ ની શરૂઆત કરી હતી. ત્યારે ગુજરાતીઓ એ પણ દેશભરમાં આ મહોત્સવને અપનાવી લીધો હતો ત્યારે દેશ ભરમાં ગણપતિ બાપા મોરીયાના નાદ થી ગુંજી ઉઠ્યા હતા.