રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
માંગરોળ બાયપાસ પાસે આવેલું તળાવનું નિકાસ બંધ થતા પાણી ભરાયા વાહન ચાલકોને ભારે મુશ્કેલી.
માંગરોળ બાઈપાસ ગેઇટમાં અંદર આવતાજ પાણી ભરાયું.
તિરુપતિ સોસાયટી સહિત નીચાણ વાળા વિસ્તારોમા પાણી ભરાયુ.
મૌસમનો ૩૯ ઈચ વરસાદ નોંધાયો, માંગરોળ પંથક ગત મધ્યરાત્રીએથી વરસાદની શરુઆત થઇ હતી. જે વહેલી સવાર થતાં ૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.બપોર થતા વઘુ ૫.૬ વરસાદ નોઘાતા ખેડુતોમાં ખુશીની લહેર વ્યાપી છે.
ત્યારે રોડ પર ગોઠણ ડૂબ પાણી ભરાતા રાહદારીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પળી હતી.