Skip to contentરિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નસવાડી તાલુકામા હોમ કોરેન્ટાઇન પૂર્ણ થયેલ અને શરદી તાવ ખાંસીના લક્ષણ દેખાયેલ લોકોના છોટાઉદેપુર માઈક્રો બાયોલેજીસ્ટ ટીમ દવારા 50 થી વધુ સેમ્પલ લેવાયા.
સેમ્પલ લઈ વડોદરા સયાજી હોસ્પિટલમાં ટેસ્ટ માટે મોકલશે. ટેસ્ટ લીધા બાદ કોઈ વ્યક્તિ ને પોઝિટિવ આવે તો આરોગ્ય વિભાગ સતર્કતા થી કામ કરી શકે તેવા પ્રયાસ.
નસવાડી તાલુકામા એકપણ કોરોના વાયરસનો કેસ નથી.
Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો
error: Content is protected !!