રિપોર્ટર: એન.ડી.પંડ્યા,બગસરા
આ કેમ્પ માં સરકાર દ્વારા દરેક વેપારીઓ ને 31 .7 21 ના કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી વેકસીન ફરજિયાત કરેલ છે ત્યારે બગસરામાં વેક્સીન કેમ્પ નું આયોજન મેઘાણી ટાઉન હોલમાં કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બગસરાના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા