રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
પાવાગઢ પોલીસ સ્ટેશન ના સ્ટાફ બનાવ સ્થળે પહોંચ્યા.
હાલોલ ફાયર ફાઇટર ની ટીમ પણ બનાવ સ્થળ ખાતે પહોંચી.
પાવાગઢ ના સફાઈ કામદારો ને લાશ જોવા મળતા પોલીસ ને કરી હતી જાણ મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી
પોલીસ ફાયરફાઈટર સાથે ચર્ચા વિચારણા કરીને મૃતકની અંતિમ વિધિ ઘટના સ્થળે જ પૂર્ણ કરવામાં આવી.
મેડિકલ ટીમના ડોક્ટર જીગ્નેશ પારગી દ્વારા 70ફૂટ થી વધુ ઉપર ચડીને પી એમ ની કામગીરી હાથ ધરવામાં આવી.
ઘરના સદસ્યો સહિત અંતિમ વિધિ ઘટના સ્થળે પૂર્ણ કરવામાં આવી.