રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
છ જિલ્લામાંથી ખોટી રીતે તડીપાર કરવામા આવનાર હોવાને લઈને રજુઆત સાથે આવેદનપત્ર આપ્યુ
રાજકારણ છોડી દે તે માટે તેમના વિરોધીઓ ના ઈશારે કાયદાનો ખોટો ઉપયોગ કરવામા આવતો હોવાનો આક્ષેપ
લોક સમસ્યા હલ કરવા સાથે ગ્રેનાઇટની લીઝ બંધ તેઓ દ્વારા કરાવી હોવાથી તેમને તડીપાર કરવામા આવ્યા હોવાનો આવેદન મા ઉલ્લેખ કરાયો .વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી અને તેમના સમર્થકો દ્વારા તડીપાર ની નોટીસ રદ કરવા માંગ…
તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાઇ ને જેલમાં રહીને વાડી બેઠક પરથી જે.બી.સોલંકીએ જીત મેળવી હતી.
..