રિપોર્ટ વિમલ પંચાલ નસવાડી
છોટાઉદેપુર જિલ્લામાં આજરોજ કવાટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કવાંટ પોલીસ સ્ટેશન અને પાનવડ પોલીસ સ્ટેશન મથકની છોટાઉદેપુર જિલ્લાના કલેકટર દ્વારા ઓચિંતી મુલાકાત લીધી હતી.સી એચ સી માં કોરોના મહામારી ના ફેલાય જર માટે સાફ-સફાઈ કરવામાં આવે જેની કલેકટર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી અને હાલમાં રસીકરણ માટે કવાંટ તાલુકામાં માત્ર 700 ડોઝ આપવામાં આવે છે એની જગ્યા પર વધુ ડોઝ આપવામાં આવે તેવી રજૂઆત તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી