રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
માધવ લેન્ડ રેવન્યુ સર્વિસીસ – વેરાવળના લીગલ એડવાઈઝર અને પ્રદેશ કોંગ્રેસના મહિલા અગ્રણી તેમજ ભારત સરકારના નોટરી એવા ઉષાબેન કુસકીયાનો જન્મ દિવસ સંસ્થાના પ્રમુખ ભગુભાઈ વાળા તથા સ્ટાફ ગણ તરફ થી તારીખ 20 માર્ચ ના રોજ માધવ લેન્ડ રેવન્યુ સર્વિસિસ ની ઓફિસ ખાતેજન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો, આ તકે સ્ટાફના એડવોકેટો તેમજ રેવનયુ ક્લાર્કો સહિતના સ્ટાફે કેક કાપી મીઠા મોઢા કરાવીને ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના માલિક તેમજ સ્ટાફગણ તરફ થી ઉષા મેડમ ને જીવનમાં ઉતરોતર પ્રગતિના શિખરો સર કરતા રહો તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી …
.