રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
આજરોજ નર્મદા જિલ્લાના ગરૂડેસવર તાલુકાના કેવડિયા ગામે સરદાર સરોવર નર્મદા નિગમ તથા વહીવટદાર કચેરી ના અધિકારીઓ જમીન ની માપણી કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે આવ્યા હતા જેથી ગામ લોકો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું ગામલોકો નું કહેવું છે કે હાલમાં કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે અને વડા પ્રધાને સંપૂર્ણ ભારત દેશમાં લોક ડાઉન નો આદેશ કરેલ છે તેમ છતાં પણ આ અધિકારીઓ કોની મંજૂરી લઈ કામ કરવા માટે આવ્યા છે તે અમારો પ્રશ્ન છે આ બાબતે ગામ લોકો ઘરની બહાર આવી ગયા હતા અને કેવડિયા સ્થાનિક પોલીસ સ્ટેશન ના અંગરમાં આવી ને બેસી ગયા હતા ત્યારે બાદ મામલો ઉગ્ર બનતા ઘટના સ્થર ઉપર કેવડિયા તથા રાજપીપલા નાયબ પોલીસ અધિક્ષક સહિત ની ટિમ સ્થાનિક પોલીસ સ્ટેશને પોહચી હતી અને ગામ લોકો સાથે વાત ઘતો કરીને ઘમલોકો ને સમજવી ને પાંચ મોકલ્યા હતા આ બાબતે ઘમ લોકો તથા કેવડતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી વાનીબેન દુઘાત નું સુ કહેવું છે તે સાંભર્યે
આ બાબતે જમીન ની માપરી કરવા આવેલા અધિકારીઓને કામગીએઇ વિસે પૂછતાં તેવી એ મીડિયા ના કેમેરા ની સામે કઇ પણ કહેવાનું તાર્યું અને પોલીસ ના માથે ગામ લોકો નો ભાર મૂકી જતા રહયા હતા હાલ માં નરણદા જિલ્લા કલેકટરે લોક ડાઉન તેમજ 144 કલમ નું જાહેર નામુ બહાર પડ્યું છે છતાં પણ આ અધિકારીઓ દ્વારા નિયમ નો ભંગ થયેલ છે તેવું જણાઈ રહ્યું છે સુ આવા અધીકારીઓ સામે યોગ્ય પગલાં લેવાશે