રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
અશ્વિન નદી મા ઘોડાપૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા
નસવાડી ના ખેડૂતો ચિંતાતુર બન્યા.. ખેડૂતો એ પક્વેલ કપાસ,અદ્દડ,તેમજ મકાઈ ને નુકશાન થવાની શક્યતા.. નસવાડી માં અશ્વિન નદી ના કાઠે મડદા ને અગ્નિ સંસ્કાર માટે લાવતા ભારે હાલાકી ભોગવવી પડી હતી.