રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
પ્રવિણ રામ અને એમના બે પિતરાય ભાઈને થયો કોરોના
પ્રવીણભાઇ રામ પોતાના નિવાસસ્થાન ઘુંસીયા ખાતે જ થયા હોમ કોરેટાઈન
પ્રવીણભાઇ રામની હાલ તબિયત સ્થિર
આ અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા વ્યક્તિઓએ ડરવાની જરૂર નથી, પરંતુ બાજુના સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવી લેવા અને ચાવચેતી રાખવા પ્રવિણ રામે કરી અપીલ..